SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 170 મંગલધર્મજી કૃતા ચુપઈ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૨ રાજા-રાણી પૂગી આસ, પ્રધાનતણઈ ઘરિ પડીઉં ત્રાસ; નિવડ બંધિ બાંધી અણીલ, પાપિ કરી પૂજઈ પ્રાણી. રાજકુમરી પાડીઉ રૂસણું, કુબુદ્ધિ કરુ ભૂલી ગઈ છું; તીણી વેલા સહુ બોલઈ ઘાત, માથઈ પાટા પાડ્યા સાત. કુબુદ્ધિ ચાલિઉ ગર્દભિ ચડી, વાજઈ કાલસિઉ દુડિડી; આવિલું માણસ જોવા મિલી, પાપ મ કરિજ્યો કોઈ નર વલી. કુબુદ્ધિ લીધુ સૂલી હેઠિ, મંગલ પરઉપગારી ટ્રેઠિ; રાઇતણે જઈ પગિ લાગીઉં, જીવીદાન કુબુદ્ધિ માગીઉ. “ઈણિ હું પાલિઉ પરિણાવિલ, એહ લગઈ ફૂડલ ભાવીઉં'; સસરઈ જમાઈ દીધૂ માન, દેસુટઈ કાઢિ પરધાન. રાઈ ઉત્સગિ બUસારી વચ્છિ, “તું કુલદેવતિ તું કુલલચ્છિ; મઈ કીધુ છઈ બહુ અપરાધ, રાજ સ્પીનઈ થાઈ સાધુ. હું ૨૭ તે મઝનઈ લાજ, ભેટી બેટી સરીયા કાજ; ડૂ મહુરત છઈ પણ આજ, મંગલકલસનઈ આપિઉં રાજ'. હવું સિંહાસણ ધરીયા છત્ર, વાજ્યા પંચ શબદ વાજિત્ર; ઘણા દિવસ ઉત્સવ અભલ કીલ, રાઉ-રાણી બિહુ સંયમ લીલ. મંગલકલસની વરતી આણ, ક્ષત્રી રાજા ન સહઈ પ્રાણ; ૧૦રાઈ-રાણા સવિ આવ્યા ચડી, મંગલ ચાલિઉ કટકણ જડી. ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૧. ગાઢ. ૨. પાઠાઠ કુમતુ. ૩. પાઠાઅણાવો. ૪. એક વાદ્ય, પાઠા. દતડતડી/ દડવડી. ૫. પાઠારાઈ રાણા. ૬. પાઠા જીવતદાન. ૭. પાઠા પરધાનઇ. ૮. પાઠા, પાય ખાલિ. ૯. પાઠા, રાય. ૧૦. પાઠાઉછગ. ૧૧. પાઠાઆવીઉ. ૧૨. પાઠા બઈઠો પાટી. ૧૩. પાઠા, ચામર, ૧૪. પાઠા, વલી. ૧૫. પાઠાસીમાડાને. ૧૬. સત્તા, બળ, પાઠા, આણ. ૧૭. પાઠા સીમાડા. ૧૮. પાઠા ચડી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy