________________
મંગલકલશ ચોપાઈ
ઢાલઃ
મદભરિ ગજવરિ કીયાં `અસવાર, છત્ર ધરી ચ્યારિ ચમર ઢલઈ એ, રાઈ-રાણા અચરિજ બહુ પરિવાર, વાજિત્ર નીસાણે ઘાઉ વલઈ એ; માય-તાય મિન હરખ અપાર, *વિત્ત વેચઈ પરંગિ વિવહ પરે, મંગલકલસ વર મંગલ ચાર, ત્રિલોક્યસુંદરી નવલ પરે.
છૂટકઃ
નવલ પુરી ય મઝારિ, આવીયા તોરણ બારિ; સાચવ્યા સવિ આચાર, રસવતી નીપજઇ સાર. સજનલોક વિ આરોગાવીયા;
દિવસિ-દિવસિ આણંદ ઘરિ, ધર્મિઇં રૂડાં ભાવીયાં.
169
ત્રુટકઃ
પોલિ લગઈ આવિઉ રાઉ, કુમરિ વર લાગાં પાઉ;
-મલીઉ બહુ સમુદાઉ, વલીઉ નીસાણે થાઉં. ૧૮તલીયા તોરણ ઘરિ-ઘરે,
આવાસિ પહુતાં રાજકુમરિ, વખાણઇ સહુ ૨૧રંગભરે.
૨૮૫
૨૮૬
ઢાલઃ
ભાવીયાં સિંહ ૧૧જાઉ લીઉ નરવેષ, ‘તાત કુશલ કહિજ્યો અમ્ટતણું એ’, પરંતુ ૧૨૨ાઉ પ્રતિ કહઇ સુવિશેષ, ૧ કલંક ઉતારીઉં તમ્કતણું એ’;
સિંહ
રાઉ ભણઇ ‘સિંહ! ૧૪જા ગઇ અસંતોષિ, વરસિંઉ ૧૫કન્યા આણઉ આહા લગઈ એ’, ગયુ સિંહ અમીયમŪ વયણ સંતોષિ, ૧૬લાડણ-લાડી આવ્યા પોલિ લગઈ એ ૨૮૭
૨૮૮
૧. પાઠા અસુયર. ૨. પાઠા આગલ. ૩. પાઠા૰ ઘોલ. ૪. પાઠા૰ વાત. ૫. પાઠા૰ બહુરંગ. ૬. પાઠા૰ વિવહે પરી. ૭. પાઠા ઉછવ નયર. ૮. પાઠા દાર. ૯. પાઠા॰ સઘલા. ૧૦. પાઠા હોય. ૧૧. પાઠા તમ્હઇ. ૧૨. પાઠા૰ નગરીમાં. ૧૩. પાઠા રાય આગલી સવી તે કહે. ૧૪. પાઠા૰ તમ્હે જાઉં. ૧૫. પાઠા બેટીવર સાથઇ કરી એ. ૧૬. પાઠા॰ લાવો આપણે નયર મઝાર. ૧૭. પાઠા મેલીઉ. ૧૮. પાઠા૰ વર તોરણ હરખ હુઉ. ૧૯. પાઠા૰ જોઇ જમાઇ. ૨૦. પાઠા૰ સજન. ૨૧. પાઠા ભણઇ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org