SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 168 * મંગલધર્મજી કૃત ધુલઃ લાડીય ૫ જિસિલું ચંપકવાન, કર-પગ પલ્લવ કૂયેલા એ, જંઘ-જુગલ થંભ કદલી “સમાન, પયોહર નારંગ-જૂયેલા એ; કટી ય પ્રદેશ સોહઈ સિંહોદર માન, હંસગતિ ચાલતી પદમિની એ, વાણી ય કોકિલા કંઠનું ગાન, પાતલડી નવજીવની એ. ૨૮૧ ગૂટકઃ નવજોનની નવ રંગ, અધર પ્રવાસી રંગ; નાશા શુક ચંચુ સાખિ, કમલદલ જેસી આંખિ, શ્રવણાં હીંડોલા જિમ લહ-લહિ; મસ્તકિ વેણિ જિસિઉ પન્નગ, ભમરાવાનિઈ “ગહ-ગઈ. ૨૮૨ ઢાલઃ ગા-ગઈ નેલર રિણ-ઝણકાર, અહેમકંકણ ચૂડિ ખલકતી એ, કંઠિ નગોદર નવસર હાર, ઝઝૂમણાં પકડી પઝલકતી એ; કાંનિ ૧૪ત્રોટડી શશિ-સૂર આકાર, રણ-માણિક-મોતી ઘણે જડી એ, તિલક રાખડી ૭મણિ ગોફણ સાર, “સેત્ર-પટોલા ચૂંનડી એ. ૨૮૩ સૂટકઃ સિરિ ચૂડી નવરંગ, મેઘવન્ન કંચૂય ચંગ; નયણે ય કાજલ રેહ, સિંદૂરિ &માગ ભરે, કુંકુમિ પીયલિ કયૂરી વેલરી, કટાક્ષ બાણિઈ મયણ જગાવઈ, વર નિહાલઈ મદભરિ. ૨૮૪ ૧. પાઠાઠ કૂપયડા. ૨. પાઠ૦ ઉપમાન. ૩. યુગલ. ૪. પાઠા. સંઘલક ઉપમાન. ૫. પાઠા સમાન. ૬. પાઠા, નવલ સનેહી. ૭. પાઠાસરીખિ. ૮. પાઠા, પૂછીયુ. ૯. પાઠાસોહાય. ૧૦. પાઠા ચરણીહી. ૧૧. પાઠાઠ કનક. ૧૨. પાઠાત્ર ગંઠિ. ૧૩. કંઠમાં પહેરાતું ઘરેણું. ૧૪. મોતી-ઘુઘરીનું કાનમાં પહેરવાનું વજનદાર ઘરેણું. ૧૫. પાઠા, ઝકીતી. ૧૬. કાનનું ઘરેણું, કર્ણફૂલ. ૧૭. પાઠામોતિ. ૧૮. શ્વેત, સફેદ પાઠા, ખીર. ૧૯. પાઠાઠ માથ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy