SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 167 ૨૭૬ કુમરી આણઈ કર્રમ રીસ, “જૂઠા બોલુ એ વિસાવી; “બંધિ બંધિ” ઈસિ૬ ઉચરી, છોકરા નાઠા વાઈબરી. ૨૭૫ તણે ઘરિ જઈ પાડિક ત્રાસ, “મંગલ બોલિઉ જૂઠી ભાસ; અડે સવિ નાસી આવીયા, જેહનઈ “માન તે ઉગલાવીયા”. વસ્તુ - સિંહ! નિસુણી સિંહાનિસુણ, એહ મઝ કંત, ત૭ મનિ ભાવઈ તે કહુ, ઈણિ કારણિ નરસ કિદ્ધ”િ; સિંહ ભણઈ “બુદ્ધિ આગલિ, નારિ શિરોમણિ કાજ કિદ્ધઉં, નિજ “પ્રીયસિઉ આણંદ ભરિ, સુખ “વિલસુ તહિ સાર'; મંગલકલસ નઈ સુંદરી, મેલાવઈ જય-જયકાર. ૨૭૭ ૧૨૨ઉપઈ - સેલહાથ મોકલિઉ મંગલ આવાસિ, જઈ બહુ ધનદત પાસિ; ધીર દીધી દેખાડિયાં થાલ-કચોલા, ઉત્તમ મનુષ્યના મન હુઇ ભોલા. ૨૭૮ તષ્ઠ પુત્રનું હુઉ વીવાહ, તે વહુ આવી કરઉ ઊછાહ; સ્ત્રીવેષ વિભૂષણ વિજેદિ લેઈ આવઉં, વર-લાડી સેસિ ભરી વધાવઉ'. ૨૭૯ તુ હરખિઈ ૯આવ્યા તાત-માડી, સજન સહુનાં પગે લગાડી; સાસુ નણદર દીય આસીસ, બહુ જીવજો કોડ વરીસ”. ૨૮૦ ૧. કૃત્રિમ. ૨. પાઠાબુદ્ધિ-બુદ્ધિ. ૩. પાઠા. જિમ ઉડે. ૪. પાઠા ધરી. ૫. પાઠાઠ માન દીધું. ૬. પાઠાટ કોહો/એહ. ૭. પાઠા મિઈ. ૮. પાઠા, મતિ. ૯. પાઠાસોજતિઈ. ૧૦. પાઠાકંથસુ ય. ૧૧. પાઠા, વસેજો. ૧૨. પાઠા બોલી. ૧૩. પાઠા. સૌ જાવો તહે. ૧૪. પાઠા, વીનવો. ૧૫. પાઠાઠ જઈ પહુચાડો. ૧૬. પાઠા, તુમ્હોન. ૧૭. પાઠા, વસ્ત્ર. ૧૮. પાઠા. લેઇનઈ. ૧૯. પાઠાઇ આવ્યા સવિ સજન, સાસુ-સસરા નઇ પગે લાગી. ૨૦. પાઠા, સિણગાર સોહાવઈ લાડી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy