SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 166 મંગલધર્મજી કૃતા ૨૬૮ જમણ કરાવ્યા સવિ નેસાલ, સોવન કચોલા સોવન થાલ; મંગલકલસનઇ ધુરિ બઇસણું, વિવધિઈ ફલહુલિતૂ પ્રીસણું. ૨૬૬ મોટા મોદક ભલ પકવાન, લાપસ માંડા વડાં પરમાન; સાલિ-દાલિ શુભ વૃત ભાવતું, કેતલાનઈ સુહણામહિ નાવતૂ. ૨૬૭ “વાસ્યા કરંબા આવિલું દહી, ચઉવિહુ શાક અથાણું સહી; કંઠ લગઈ “જિમીયા સવિ બાલ, ઉદરતણું કાઢીલ દુકાલ. "હવૂ ચલૂં તંબોલ છાંટણાં, પછેડી ઉપરિ ઓઢણાં; મંગલ વસ્ત્ર વિભૂષણ ઘણાં, “સભા બેઠા સોહામણાં. ૨૬૯ શાસ્ત્ર સમસ્યા કહી સવિ કન્હઈ, ૧૮કથાતણુ રસ છિ મૂંડનિઈ'; પંડિતનઈ કહઈ વચન વિમાસિક “કથા સુણાવું જાણહ પાસિ'. ૨૭૦ મખરા બોલ્યા “તે સુણી, બાલક છિ પણ અવિસિમસિ ઘણી; મંગલ દીધું જે બહુમાન, કથા કહેસિઈ તમ્ફિ દિઉં કાન'. ૨૭૧ પંડિતવચનિઈ મંગલ કહઈ, અધર્મ-શૃંગાર-હાસ્ય રસ લઈ; આપવીતી પરવીતી બહુ, તમ્મનઈ રસ જે તે હું કહું. કુમરિ ભણઈ “તમ્પિ બોલિઉં ઇસિલું, દેખું લયા વીતક કિસિઉં?'; મંગલ કહઈ “નાવિ છૂટાં કોઈ, અન્ડનઈ તુમ્હનઈ વીતક હોઈ". ૨૭૩ નિજનારી જાણી લાવન, ગિઉં અંતરાઈ આવિર્ષે પુન્ન; “જિમ વીતક તિમ સવિ ભાખીઉં, “સંકેત પહુંચઈ સિંહ સાખીઉ. ૨૭૪ ૨૭૨ ૧. પાઠા, અંઘોલાવીયા. ૨. ફળ-મેવા, પાઠા. હઈ લેવું. ૩. માલપૂઆ,મેંદાની એક પ્રકારની મીઠાઇ. ૪. પાઠા, દાલિનઇ. ૫. પાઠાસરહુ તાવનૃ. . પાઠાકપૂર વા. ૭. પાઠા, વવધ. ૮, પાઠા નહી. ૯. પાઠાઆરોગે. ૧૦. પાઠા, પેટ. ૧૧. પાઠા. ફલ. ૧૨. ચળુ= જમ્યા પછી મોં સાફ કરવુ તે, પાઠા) ભલી પરે. ૧૩. પાઠાઇ આપાધોતી. ૧૪. પાઠાદીયા. ૧૫. પાઠા) સોભેઈ. ૧૬. પાઠા, આણંદીયા. ૧૭. પાઠા ની વાત પુછઇ. ૧૮. પાઠાઠ સમસ્યાની. ૧૯. પાઠાછિઇ. ૨૦. પાઠાવિલાસ. ૨૧. પાઠાશાસ્ત્ર ભણાવે સવિહુ. ૨૨. પાઠાવે તે વાત જ. ૨૩. પાઠા નાના. ૨૪. સ્પર્ધા, વાદ, ૨૫. પાઠા. દિધુ માન. ૨૬. પાઠા, વીર. ૨૭. સિણગાર. ૨૮. પાઠા. ત. ૨૯, પાઠા. સવિ દાખી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy