SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 165 ૨૫૯ ગુરુ અદેસિઇ તે ઘરિ ગયા, સવિ સિણગાર કરી આવયા; નેસાલીયા આવઈ તે કિસ્યા? નામિઈ પંડત જસુણી તે તિસ્યા. ૨૫૬ કસલો કમલો કેલ્પ કર્મસી, ખેતો ખંધિલ ખીમો ખીમસી; ગોરો વીરો સૂરો ઘીર, સાદો હાદો ભાદો હીર ૨૫૭. નાસણ-ત્રાસણ બાસણ વીર, તેજો રાજો ભોજો ધીર; તાલ્ડો પાલ્હો સાલ્યો આલ, દાસો પાસો આસો માલ. ૨૫૮ કાલો ધોલો સામેલ રામ, ભીમો હેમો જેમાં કામ; જાવડ ભાવડ પૂનડ વત્ર, આસડ પાસડ ખીમડ ધન્ન. સોમદત્ત અનઈ દેવદત્ત, સિંહદત્ત ખેતુ જિસત્ત, અઈદાસ અનઈ જિણદાસ, કૃષ્ણદાસ શિવ શિવદાસ. ૨૬૦ વણિગ-બ્રાહ્મણ-ખિત્રી સાર, વ્યાપારી નવિ લાભઈ પાર; નામ કહઈતા નવિ આવઈ પાર, ઈણિ પરિ આવિ બહુ પરિવાર. ૨૬૧ મંગલકલસ વડ નેસાલી, તિણિ મેલાવ સંભાલીઉ; પંડિતનઈ ઘરિ સવિ આવિયા, જુગતિસ્ય જિમવા ચાલિયા. પંડિત આગલિ પૂઠિઇં બહુ, હરખિઈ જિમવા આવઈ સહ; ઈક આગલિ ઈક પાછલિ થાઈ, એક ૧૫ઊજાણા મહુવડ જાઈ. ૨૬૩ કે રગદાલા ભુઈ પડઈ, ઉભા કીધા વલી દડવડઈ; તે ઉતારઈ સવિ આવીયા, રાજકુમરિ દૃષ્ટિઈ ભાવીયા. ૨૬૪ તારામાણિ શશિ તેજ અપાર, તિમ ઓલખી નિજ ભરતાર; ચિંતઈ કુમરી ૧૯ફલી નિજ બુદ્ધિ', ગઉરવ કીજઇ તે મન શુદ્ધિ. ૨૬ ૨૬૨ ૧. પાઠા નામ. ૨. પાઠા, બોલવિ. ૩. પાઠાસુરુ. ૪. પાઠા. ભીમો ભીમ. ૫. પાઠાભોલો ભીમ. ૬. પાઠાસામો રામ. ૭. પાઠા માન. ૮. પાઠા, પેથડ. ૯. પાઠાત્ર સીહો. ૧૦. પાઠાસંઘદત્ત મોહ્યો સોલો. ૧૧. પાઠા જણદત્ત. ૧૨. પાઠા) અરદાસ અમરુ દેવદાસ. ૧૩. પાઠાકેલ્યો. ૧૪. પાઠાઘણ૯/સઘલો. ૧૫. દોડીને આગળ, પાઠા, મહખરા તે. ૧૬. પાઠા) રંગતાલા. ૧૭. પાઠા, આખડી. ૧૮. પાઠા. સવી. ૧૯. પાઠામે કીધી, આદર કંત કરણે ફલી તે સિદ્ધિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy