SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 164 આ મંગલધર્મજી કૃત ૨૪૯ ૨૫૦ સાલીયા તે તે વિદ્યાપાત્ર, પંડિત સરિસા સઘલા છાત્ર; જ્ઞાનવંત ભગતિ મનિ ધરલ, સિંહ! તિહાં જઈ નિમંત્રણ કરઉ”. ૨૪૭ તે સેલહથ “ગયુ ને સાલ, ઘૂઘુમાડિ સવિ કરઈ બાલ; માઈ-કક્કા-સિદ્ધોવર્ણ ભણઈ, આદિ ૧નમાલ અંક કો ગણઈ. ૨૪૮ ૨ચઉક-આખ્યાત વખાણઈ સોઈ, ૧૫નીતિ સમસ્યા પૂરઈ કોઈ; ઘેટે પાટી ઝીકા વસઈ, કે બાલા “ભાવઈ તે ભણઈ. કે કરગરઈ કે ડસકા ભરઈ, કોઈ હસઈ આંખિ પાણી ભરઈ; કે નાગા કછોટી કોઈ, વસ્ત્ર વિભૂષણ શોભા જોઈ. રાવ કરઈ કે ઝૂંબી પડઈ, સુખડી ખાઈ કે હડહડઈ; અનેસાલગરણું કે આરંભ, લ્યાવઈ અક્ષત ભરીઈ કુંભ. ૨૫૧ લાંબી કાંબ અધ્યારુ હાથિ, હીયા ત્રોડ કરઈ સવિ સાથિ; રિસ ચડાવી દંત જિઘસઈ, કે સીખામણ દેવા ધસઈ. ૨૫૨ દેખી ચિતઈ મનિ સેલહત્ય, “ભણઈ-ભણાવઈ તે સમરત્થ; વિદ્યા ભણતા દોહિલી હોઈ, પછઈ હંસ-બગ અંતર જોઈ’. ૨૫૩ જઈ બઈઠુ પંડિતનઈ પાસિ, "વાત ગોઠિ હુઈ મન ઉલ્લાસિ; રાજકુમર ભણતુ નેસાલ, ભગતિ વસી પંડિત નઈ બાલ. નિમંત્રણ ૮દીજઈ ઊલટ ધર૩, ૩૯કુમરઉતારઈ ભોજન કરઉ'; તેણે અવસર પંડિત ‘હા’ કહી, “સેહી તડે તે ઉતરાઈ આવો જોઈએ. ૨૫૫ ૨૫૪ ૧.પાઠા છઈ. ૨. સાથે. ૩. પાઠા, વિદ્યાવંત. ૪.તેઅધિકારી અમલદાર, પાઠા સંઘ. ૫.પાઠા પહતુ. ૬.કોલાહલ. ૭. પાઠા. નિસાલેઈ માંડીયા. ૮. અકારાદિ વર્ણો. ૯. પાઠાકાકલા. ૧૦. જૂના સમયના અભ્યાસક્રમનો મુખ્ય ભાગ. ૧૧. થી અંત સુધી. ૧૨. કાવ્યપ્રકાર. ૧૩. વ્યાકરણિક રૂપાખ્યાન. ૧૪. પાઠાઠ કોટ. ૧૫. પાઠા, પૂછી. ૧૬. પાઠા, સોય. ૧૭. પાઠાવે છPઇ. ૧૮. પાઠા. ભલે. ૧૯. પાઠાભસઇ. ૨૦. પાઠાઠ કરઇ. ૨૧. ફરીયાદ. ૨૨. માથે. ૨૩. જોરથી હસે છે. ૨૪. બાળકને પ્રથમ વખત નિશાળે મૂકવાની વિધિ. ૨૫. સોટી. ૨૬. અધ્યાપક, પાઠાઅંધારુ. ૨૭. પ્રતિકાર, પાઠા2ઠે. ૨૮. પાઠા, સાધ. ૨૯. પાઠાચડે નેઇ. ૩૦. પાઠા, પીસે. ૩૧. પાઠા, યમ. ૩૨. પાઠા. સવિ દયંત. ૩૩. પાઠાધરઈ. ૩૪. પાઠા, બગનો. ૩૫. પાઠાશાસ્ત્ર કરે વાત. ૩૬. પાઠા યમ ભાતો સહી. ૩૭. પાઠા. નિસાલીયા ભગતિ મનિ-ધરેઇ. ૩૮. પાઠાઅમ્હારુ મનમાહ. ૩૯. પાઠીઅમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy