________________
મંગલકલશ ચોપાઈ
163
મઝ આપુ પુરુષનુ વેસ, હું જોઈસુ ઊણી દેસ'; તાત ભણઈ “તઝ વીવાહાઈ સિલે, “નરષિઈ સિઉ ઉકાલિસુ?”. ૨૩૮ કુમરી પભણઈ “નિસુણઉ તાત!, એ હોઈ છઈ અસંભમ વાત; તે કારણ હવડાં નવિ લહુ, કલંક ઊતારૂ પછઈ કહું.
૨૩૯ રાઈ પુરુષવેસ આપીઉ, સાથિઈ સિહસેલહથ થાપીઉં; ચાલ્યા કટક બહુ પરિવાર, રૈલોક્યસુંદર નામ કુમાર.
૨૪૦ થોડે દિન ઊજેણી ગયા, રાજકુમાર સાહમાં આવયા; પ્રવેશ મહોત્સવિ ભેટિયા રાઉ, પહિરામણી સિવું ઉચિત પસાઉ. ૨૪૧ ક્ષેમા-કુશલી પૂછઈ “રાઉ, “અચ્છ ઊપરિ કીધું સુપસાઉ'; દસ-દસાફર જોવાતણી, હરખિઈ વાત હુઈ અતિ ઘણી. ૨૪૨ કુદરતણઈ બહુ ગુરવ કીધ, નગરપાલિ ઉતારા લીધ; સિDાનદી તણાં ઉપકંઠ, ઘોડા પંચ ૧૫આવ્યા દીઠી.
૨૪૩ પાણી પીઈ જવ પાછા વલ્યા, કુમર સિંહ વિમાસઈ મિલ્યા;
આપણ “ઘોડા તખ્ત ઓલખુ, એહનુ જોઈ કાઢઉ પારખુ. ૨૪૪ સિંહ ભણઈ “નવિ જાણું અડે, ચતુરપણઈ જે જાણુ તહે; પૂઠિઈ જણ મોકલીયા ૧ઠામ, જોઉં ૨હયવર-ઘર નર ૨૪ઠામ. ૨૪૫ ૨૫તે જોઈ પાછા આવી રહ્યા, “મંગલકલસના ઘોડા' કહ્યા; “ધનદત પુત્ર નેસાઈ ભણઈ), જિમ કહઈ કુમરી અસિંહ તિમ સુણઈ. ૨૪૬
૧. પાઠા, પુરુષ. ૨. પાઠાઇ વલી કરસુ કસુ. ૩. પાઠાઠ ભણે સુણ રે. ૪. પાઠાવે તે વિસ. ૫. પાઠા, લીલ. ૬. પાઠા. કુમરી સરસી. ૭. પાઠાભલસુ મુહુતિ. ૮. પાઠા. સવિ. ૯. પાઠામયા. ૧૦. પાઠાઠ જોઇવા ભણી. ૧૧. પાઠા. મઝનાં વિદ્યા મંત જ ઘણી. ૧૨. પાઠાઠ ગોઠિ. ૧૩. પાઠા નઈ. ૧૪. પાઠાદીધા. ૧૫. પાઠા પડી. ૧૬. નજરમાં, પાઠાદૂટ. ૧૭. પાઠા સેહેલોત વમાસણે. ૧૮. પાઠાઇ તેજી એહનું હિન. ૧૯. પાઠા. હું. ૨૦. પાઠા પખ૬/પગ. ૨૧. પાઠાતા. ૨૨. પાઠા આવિ. ૨૩. પાઠા નો. ૨૪. પાઠા નામ. ૨૫. પાઠાઠ જણ મોકલા જોઈ આવીયા. ૨૬. પાઠા, મંગલકલશ. ૨૭. પાઠાવે તે બહુ ધનશેઠ જ તણી. ૨૮. પાઠામઈ હથિ. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org