SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 162 મંગલધર્મજી કૃત કર્મ ભણઈ “રાઈ-રાણા બહુ, મઈ રોલ્યા તે પાર ન લ; કુમરિ ભણઈ “તઈ દીધી ચોટ, તુ નારી જોવાસુ દોટ'. ૨૨૯ વલતુ કર્મ વિમાસી જોઈ, “નારીવાદ ન પહુચઈ કોઈ'; પાછઈ પગલઈ કર્મ જિ ખિસઈ, રાજકુમરિ વિમાસણ વસઈ. ૨૩૦ “મઝ બઈઠાનું કેહુ લાગ? ઉપાય કરતી પામિ “સુમાગ; મોદક આહાર કરતા સોઈ, સિપ્પાની સંભારિઉ તોઈ. ૨૩૧ તિણિ અહિનાણી મઝ ભરતાર, ઊજેણી “છી ઘર તે સાર”; “હીઈ વિમાસી ગઈ આવાસિ, જઈ બઈઠી જણણીનઈ પાસિ. ૨૩૨ છો કછોરુ હોઈ કિ વાર, માઈ-તાઈ નવિ ઇંડઈ સાર; તિમ કરિ મૃતાત વચન સાંભલઈ, અકલંક માહારુ પાછું વલઈ'. ૨૩૩ તેહ વિલતી નવિ બોલઈ માઈ, કુમરી ઊઠી તિહાથી જાઈ; સિંહસેલહથ બોલાવિ “કુમરિ, “બંધવ! “મોરા વયણ વિચારિ. ૨૩૪ ૨૧તિમ કરિ તાત બોલ સાંભલઈ, અબલા નારી અતિ ટલdલઈ; રાજસભા નિતુ અબઈસઈ જેલ, અવસરિ બોલી જાણઈ તેઉ. ૨૩૫ રંગભરિ વીનવી મહારાજ, “બોલ સુણઉ કુમારીનું આજ; બેટી મુખ નવિ દૃષ્ટિઈ પધરાઈ, તેડઈ કરાલ પરીચિ અંતરઈ'. ૨૩૬ કુમરી બોલઈ બે કર જોડિ, “મઝ માથિઈ આવી અતિ ખોડિ; હું તુઝ બેટી સંભલિ બાપ!, ટાલિસ કલંક મ ધરિ સંતાપ. ૨૩૭ ૧. પાઠા. કેતા કહુ. ૨. પાઠાબહુ. ૩. પાઠા- જુવાલુ. ૪. પાઠા. કુમરી મનિ. ૫. સુમાર્ગ, પાઠાસુભાગ/પાગ. ૬. પાઠા સિખા નદિ. ૭. પાઠાવે વખાણ્યું. ૮. પાઠા, ગ્ય/ધૂરત છે. ૯. પાઠા, મનિ. ૧૦. પાઠા, ગ્રહ. ૧૧. પાઠા. બાપ તે છાવરેઇ અપાર. ૧૨. પાઠા રાય જિમ. ૧૩. પાઠક બોલ. ૧૪. પાઠા, કરમ જ. ૧૫. પાઠાવે તો. ૧૬. પાઠાપાછી જઈ. ૧૭. પાઠા બારિ. ૧૮. પાઠા. તિવારિ. ૧૯. પાઠાએક. ૨૦. પાઠા, અવધાર. ૨૧. પાઠા, વચન કી હુઇ. ૨૨. પાઠાવયણ. ૨૩. પાઠા, કમર દુખઈ. ૨૪. પાઠા, બોલ ઇ. ૨૫. પાઠાર કરેઇ. ૨૬. પાઠાકુમરી. ૨૭. પરીછ-પડદાની. ૨૮. પાઠા ૨૯. પાઠાતું મુઝ/સુણિ હો. ૩૦. પાઠા, કરિસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy