________________
મંગલકલશ ચોપાઈ
ચુપઈઃ- અથ કર્મ સંવાદ.
વાદ કરેવા આવિઉ કર્મ, ‘કુમરી! તઈ મઝ બોલિઉ મર્મ; સુર-વિદ્યાધર-જિનવર પાત્ર, મઇં રોલ્યા નારી કુણ માત્ર?. રામદેવ-સીતા અતિ પ્રીતિ, તે વનવાસી એ મઝ રીતિ; રાવણ વલી સતી અપહરઈ, બે બાંધવ દુખિ ઝૂરઈ ફિરઈ’.
બોલઈ ૧૩કર્મ ‘સુણઉ કૂયરી! નલ-દવદંતી અંતેઉરી; છોડિઉં રાજ વનિ રડવડી, વિણ ભરતારી ૧૪તે મઇં નડી’.
બોલઈ કુમરી પતે શ્રીરામિ, બંધી જલ ગિઉ લંકા ‘ઠામિ; જીતુ રાવણ `આવ્યા રાજિ, ૧૧સતી શીલ ૧૨તિહિ આવિઉ કાજિ’. ૨૨૨
કુમરિ ભણઇ ‘તઇ બોલિઉં સહી, વરસ બાર-૧પતપ-શીલઈ રહી; મિલિઉ કંત વલી પામિઉં રાજ, તઝનઇ સતીઇં દીધી ૧૬લાજ’.
૨૨૦
ભણઇ કર્મ ‘માહારુ પરપંચ, એક નારી ભરતારહ પંચ; તે દ્રૂપદિ ૧૭પરદ્વીપ` હરી, તિહાંથી ઝૂરઈ તે મઈ કરી’. કુમરી બોલઈ ‘સુણિ હો કર્મ!, સતી શીલ તે અવિચલ ધર્મ; પાંડવ-કૃષ્ણ સમુદ્ર ઊતરી, આણી રાજ-રિદ્ધિ પરિવરિ’. ભણઈ કર્મ ‘ચંદના ફૂંયરી, તેવી કીસિઈ સિરિ તૃણ ધરી; વીણિ ઊતારી પિગ આઠીલ, તે હુ જાણી મનાવિસુ મીલ’. નારી ભણઇ ‘તઝ નિ વિભર્મ, દાન-શીલ-૨૧તપ-ભાવિઇ ધર્મ; પારણઇ વીર વિઘન ટાલિસિઈ, સુરસેવી તી શિવ પામિસિઇ’.
૧૯
૨
૨૨૧
૨૨૩
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૭
૨૨૮
161
૧. પાઠા તે. ૨. પાઠા તાહરી. ૩. પાઠા પ્રીત. ૪. પાઠા ભારિ તે. ૫. પાઠા સુણિ. ૬. પાઠા સમુદ્ર બાધી. ૭. પાઠા પાષાણ. ૮. પાઠા॰ જીતઉ. ૯. પાઠા જીપી. ૧૦. પાઠા આનં. ૧૧. પાઠા સીતા. ૧૨. પાઠા તે. ૧૩. પાઠા૰ કરમ તુ. ૧૪. પાઠા૰ મેકે. ૧૫. પાઠા સતી. ૧૬. પાઠા૰ સાપ. ૧૭. પાઠા૰ માત્ર ઇહ. ૧૮. પાઠા કહા. ૧૯. પાઠા તરણુ. ૨૦. પાઠા॰ તુ. ૨૧. પાઠા તે અવિચલ. ૨૨. પાઠા૰ પારઇ/વીર પરાવી દુખ. ૨૩. પાઠા૰ સુખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org