________________
160
મંગલધર્મજી કૃતા
૨ ૧
૩
ગીત - ગૌતમસ્વામી- ઈસઈ ઢાલિ. રાજકુમરિ તિહા એકલી, વલી-વલી કરઈ વિલાપૂ રે; નયણે નીર પ્રવાહ વિછૂટઈ, વિરહણિ અંગિ સંતાપૂ રે. વિલવઈ વિરહણિ “પ્રીયડા, નવજીવન નવરંગૂ રે; મોરા જીવન તઈ કાંઈ કીધું, નવલઈ સનેહ કુરંગૂરે. ૨૧૪ વિલવઈ, હાર-દોર-કંકણ હીરાઈ, તે ન સુહાઈ તેજૂ રે; એક ભજઈ એક ત્રોડી નાખઈ, પ્રીયનૂ નહી મઝ હેજૂ રે. ૨૧૫ વિલવઈ. તાપઈ બાવનચંદનૂ કરી, પરિમલ કુસુમ સંતાપઈ રે; સુખ સિજ્યા નિશિ નીદ્ર ન આવઈ, અંગ “અનંગિઈ વ્યાપઈ રે. ૨૧૬ વિલવઈ. બાપીયડુ વઈરીયડુ મારુ કોઈલિ તું કાંઈ વાસી રે; મોરડા ચોરડા અસૂનુ ઉરડુ, કોરડઉ પ્રીય ૧૫ગાઉ નાસી રે. ૨૧૭ વિલવઈ. ચંદા! ભલે તું ઊગીલ, કનિતુ આકાસિ ભમતુ રે; ભૂમંડલિ તું નયણે “જોએ, સંદેસુ કહે ૧૯ત્રે'. ૨૧૮ વિલવઈ.
જ્ઞાનિઈ રુચિ આણી કરી, મિલવા “ધર્મ ઉપાઊ રે; સત્ય-શીલ કરમાણી દેહી, ફેડિસુ કર્મહ ઠાઉ રે. ૨૧૯ વિલવઈ.
૧.પાઠાઠ થાય. ૨.પાઠા, વલી-વલી. ૩.પાઠા યુગ. ૪. પાઠાસંખઈ. ૫. પ્રીતિ. ૬.પાઠાપ્રેમલ. ૭.પાઠાઠ અંગ સં. ૮. પાઠામઝ. ૯. પાઠા નહી મુઝ, અને ન ભાવિ. ૧૦. બપૈયો. ૧૧. કોયલ. ૧૨. પાઠાનુ. ૧૩. મોર. ૧૪. પાઠારતનો. ૧૫. પાઠા, વજોગ નીસારે. ૧૬. પાઠા. તુ. ૧૭. પાઠા નુ. ૧૮. પાઠાટ નિહાલરેઈ/ જોયઉ. ૧૯. પાઠાઠ કંથને રેઇ. ૨૦. પાઠાધર્મ ઉપર/ વલી-વલી જ્ઞા૦. ૨૧. પાઠા. ઘર/કરે. ૨૨. પાઠાસત સી કરમણા સતી. ૨૩. પાઠા, પિડિસિ. ૨૪. પાઠાઠહા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org