SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 159 ૨૦૮ ૨૦૯ દીસઈ છઈ મઝનઈ વહિવંક, હીઈ દુખ સિરિ ચડિલ કલંક; હાથિઈ દાધી પહુક જ ગયું”, એ ઊખાણુ સાચુ થયું. પેલઈ ભવિ કીધા બહુ પાપ, જતી-તપીનઈ "સિરિ સંતાપ; કઈ મઈ માઈ વિછોહ્યા બાલ, કઈ સતીનઈ દીધા આલ. કઈ માં સરોવર ફોડી પાલિ, “કઈ તરૂયરની ભાંજી ડાલિ; કઈ નઈ થાપણિ મોસુ કીલ, કઈ વસાણીનઈ દ્રોહ દઉં. કઈ મઈ મોટી હત્યા કરી, કઈ માં પરલક્ષ્મી અપહરી; કઈ મઝ હુઉ શીલહ ભંગ, ધર્મમાહિ કઈ કીકુરંગ. દેવદ્રવ્ય વિણાસિલ બહૂ, તિણિ પાપિઈ ૨ઊફરારૃ સહુ, ભુઈ-ગુખિ નઈ ખાટિઈ ચડઈ, કંત સંભારઈ વલી-વલી અરડઈ. ૨૧૨ ૨૧૦ ૨૧૧ ૧. પ્રગટ રીતે. ૨. આડુ વલણ, કુટિલ, દુષ્ટ. ૩. ટિ. કહેવત- હાથે દાઝી અને પુડલો પણ ગયો. ૪. પાઠા. જપિ. ૫. પાઠા સયસિ કીધા. ૬. પાઠાઠ કરઈ. ૭. પાઠા, વછૂડીયા. ૮. પાઠાઠ કે મેઈ. ૯. પાઠાદ્રોહીયા. ૧૦. પાઠાઠ કીધું. ૧૧. ફિÉ, અનાદર. ૧૨. પ્રતિકૂળ. ૧૩. પાઠાઅટાલેઇ. ૧૪.પાઠારહેઇ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy