SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 158 મંગલધર્મજી કૃત ૨૦૦ ૨૦૧ અપૂરવ વાત અનાહત સુણી, રાજા ઊઠીઉં હીયડૂ હણી; હા! હા! દેવ કિસિ એ કીઉં?, છોડી કુલ નિમ્પલ કલંકીઊ. ૧૯૮ છોહોરીનુ કા ન ગલિક “ગાભ?, ઈણિ છોહોરી મઝ કેહુ લાભ; છોહોરી થાનકિ પાહાણ ન પડિલે, ઈણિ છોહોરી હુ દુખિઈ જડિલ. ૧૯૯ ઝોલી તૂટી કાંઈ ન પડી, છોહોરી માથઈ ગોઝ ન ચડી; છોહોરી ઉકાઈ અ મારિ ન લઈ, એ છોહોરી વિસકન્યા થઈ. એ છોડોરીનઈ સાપ ન ડસિઉ?, ઈણિ છોહોરી હું સઘલે હસિ0; એ છોહોરી થાસિઈ ઊગાઢિ, એ છોહોરી ઘર બાહરિ કાઢિ'. પ્રધાન બોલ હીયામાણિભડિલ, રાજા નૂરઈ ૧૧દુખિઈ પડિઉં; સુબુદ્ધિ ભણઈ “એ કર્મ જ દોસ, સામી! મનિ આણઉ સંતોસ'. ૨૦૨ રાજા-રાણી બેહુ દુખ ધરઈ, પુત્રીની ચિંતા નવિ કરઈ; વાત કુમરીઈ સાંભલી, ફૂટ) પેટ હુઈ આકલી. ૨૦૩ “અબલા થનારી હું રડવડી', મૂછ wઆવી ૫ભુઈ પડી; દુખિઈ દુખ હીયામહિ જડી, સાર ન કરઈ કો બારઈ પડી. ૨૦૪ “આવિષે સીલ વાઉ ગવાખિ, ઘડી બિહુ ચિહું ઊઘડી આંખિ; કરઈ વિલાપ ગાઢી ટલ-વલઈ, વિરહ દવાનલિ અતિ પરજલઈ. ૨૦૫ તઉ તિણિ અબલા "માંડલ ગાહ, સિઉ ઉત્સવ? નઈ અસ્પૃ વીવાહ?; કિહાં "મઝ સજ્જન? કિહા મઝ નાહ?, અદેવિઈ પાડિઉં દુખ અબાહ. ૨૦૬ માઈ-તાઈ મઝ ન કરઈ સાર, હુ એકલડી હુઈ નિરધાર; કિસિ વેસ? કિસ્યા આભરણ?, “જીવી પાહિ રૂડું હુઈ મરણ. ૨૦૭ ૧. અસંભવ. ૨. છોકરીએ, પાઠાછોકરી. ૩. પાઠાકુ દોષીઉ. ૪. પાઠા, પેટ થકાએ ન. પ. ગર્ભ. ૬. ના સ્થાને પથ્થર. ૭. પાઠા, ગાઢો નડો. ૮. બે બાજુ અણીવાળો ખીલો. ૯. પાઠારંગસૂનવિરહી. ૧૦. ઉઘાડી, ખુલ્લી, જાહેર. ૧૧. પાઠા, દુખભરિ. ૧૨. આકુળદુખી.૧૩.પાઠાઅતે. ૧૪.પાઠા ગતિવલી. ૧૫.પાઠાસોય. ૧૬.પાઠાબારિઇ. ૧૭.પાઠાડચડી. ૧૮.પાઠા પામઈ. ૧૯. પાઠા ય તે. ૨૦. પાઠા, પૂરુષ સંભારઈ. ૨૧. પાઠામારગ/માર્યા. ૨૨. હઠ. ૨૩. પાઠાસો. ૨૪. પાઠા. સો. ૨૫. પાઠા, સજન નેઇ. ૨૬. પીડ્યુ દવે અચિંતો દાહ. ૨૭. પાઠાછએ. ૨૮. જીવિત. ૨૯. કરતાં, પાઠા પણિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy