SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 157 ૧૮૯ ચઉપઈઃ રાતિવિહાણી સરસીદાસિ, નાસી ગઈ પીતર આવાસિ, ‘તુ પ્રધાન ઊઠિઉ ધસમસી, હીયામાંહિ ઘણ ચિંતા વસી. ઘર લખમી બેટાનુ મોહ, પીડીઉ દુખ ભરિ અતિ અંદોહ; રાજસભા ગિઉ થિઉ કાલમહુ, રાઉ ભણઈ એ અપૂરવ કહુ. ૧૯૦ આપણાઈ હુઈ વીવાહ, હજી હુઈ છઈ ઘરિ ઉછાહ; ધવલમાહિ જિસિક રોdવું, કહુ પ્રધાન “કાંઈ તન્હ નવું. ૧૯૧ નવું પ્રધાન ભણઈ “અન્ડ આજ, તણ્ડ આગલિ તે કહિતા લાજ; કર્મ નડઈ "કુ કહઈન દોસ, કહિતાં કોઈ ભણઈ એ અમોસ. ૧૯૨ તું મઝ સામી તું અમાઈ-બાપ, વલી મ પૂછસિ એ સંતાપ; કોઈ ન માનઈ અસંભમ ઘણું, દૂષણ કર્મ અભ્યારા તણું. ૧૯૩ રાઉ ભણઈ “વાહી! સુણલ, વિવાહાર કીધુ છોરૂતણી; સુખ-દુખના હવઈ સમભાગીયા, કહુ બે થઈઈ દોભાગીયા”. ૧૯૪ Kવલિ-વલિ પૂછું કહુ કરજોડિ, ૨૧બોલ વાલતાં મુઝ આવઈ ખોડિ; માહર્ કર્મ નઈ અમાહ પાપ, તે કહઇતા અતણ્ડનઈ સંતાપ. ૧૯૫ આગઈ માન વલી બહુમાન, સુત પરણાવિ રૂપ નિધાન; પરણીતા દીઠું ત૭િ જિસિલ, લોકે વલી વખાણીઉ તિસિ6. ૧૯૬ રાતિઈ નારીનું સંયોગ, બેટઉ “હુલ કુષ્ટરોગ; ત૭ જમાઈ સોભાગીલ, વિહાણઈ દીઠું દોભાગીઉ'. ૧૯૭ ૧. પાઠા નારી. ૨. પાઠા તવ. ૩. પાઠા, ધમસાણસી. ૪. ખેદ, વિમાસણ, પાઠા. વિછો. ૫. પાઠાઅમ્ય અર્જ. ૬. આપણે ત્યાં, પાઠાવ આપણપા. ૭. પાઠાઠ કસુ. ૮. પાઠાઠ ય કારણ નવુ. ૯. પાઠાહુય. ૧૦. પાઠા આવિ લાજ. ૧૧. (કર્મનું વિશેષણ) ખરાબ. ૧૨.કોનો. ૧૩. પાઠાસિરોસ. ૧૪.ખોટું. ૧૫. પાઠામુઝ. ૧૬. પાઠાઇ આપણ/હુઆ. ૧૭. પાઠા રાય-પરધાનબગલે લાગીયા. ૧૮.પાઠાજો પુછસોતો. ૧૯. પુછ્યું. ૨૦.ક. ૨૧.પાઠાટે બોલાવતા. ૨૨. પાઠા પાહરુ. ૨૩.કહેતા. ૨૪. પાઠા, મુઝ. ૨૫. પાઠા. હુઉ ત૭ કુમરીનો જોગ. ૨૬. પાઠાદીઠો. ૨૭. પાઠા, ઈમ દીઠું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy