SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 156 મંગલધર્મજી કૃતા ૧૮૩ વાડીથી વૃતાંત સવિ, બોલઈ જણણી પાસિ; રાજકુમરિ પરણીય જિમ, જિમ આવિ આવાસિ. ૧૮૨ માઈ ભણઈ “સોભાગીલ, ઉદયવંતૂ તૂઝ કર્મ; પરિદ્ધિ ભરિઉ મંગલ મિલિક, ફલિલ અડ્ડારૂ કર્મ'. પુત્ર મેલાવા હરિખ જેઉં, જાણઈ તેહના મ; ઘર ઉત્સવ હુઈ નિતુ નવા, સંતોષીઈ સજન. ભલઈ રખોપઈ રાખીયા. બંધી ઘોડા ઉલાસ; તાત આદેસહ માગિ કરિ, વિદ્યા “કરઈ અભ્યાસ. નેસાલીયામહિ મૂલગુ, મંગલ બહુ ગુણ બુદ્ધિ; ૧૧જ્ઞાનહ ઉપરિ અચિ કરઈ, સુણઉ કુમરીની સુદ્ધિ. ૧૨અછોડા - રાજકુમરી અપઈ અમરી તે પરિહરી વર જવ ગયુ એ; કરી સિણગારહ વેષ સુફારહ તિણિwવાર જે આવયુ એ; તે નયણે ૧૫પિછી હુઈ વિલખી ચંદ્રમુખી ઝટકઈ ગઈ ય, જિહા નિજ દાસી તેહના પાસી હવઈ નિરાસી હુ થઈ ય. ૧૮૭ ભુઈ પડી “મુછી જલવિણ ૧૯મછી વાઈ લુછી સખી "ચેતવસિઉ એ; તું “અચ્છ સમિણિ તું વર કામિણિ જાઉ અભામિણિ દુખ કિસિઉ એ?'; "ગિઉ મઝ ભોગી આવીઉ રોગી હુય વિયોગી” “ઈમ ભણઈ એ, વરસાસુ જાણી ૯રાતિવિહાણી સહી સમાણી મનામણઈ એ. ૧૮૮ ૧. પાઠા દ્રષ્ટાંત. ૨. પાઠાઇ અનઇ. ૩. પાઠા. તિમ. ૪. પાઠા, ધર્મ. ૫. પાઠા રથે. ૬. પાઠાઠ ભલો. ૭. પાઠા, આચાર. ૮. પાઠા, નવ. ૯. પાઠાતણઇ. ૧૦. પાઠા, વંત. ૧૧. પાઠાવિદા. ૧૨. પાઠા, આફોડા. ૧૩. સુ-ફાર=અત્યંત સ્કૂર્તિપૂર્વક. ૧૪. પાઠાઇ વેલા. ૧૫. પેખી, જોઇ. ૧૬. પાઠાચાહા મુઝ. ૧૭. પાઠાહુઇય. ૧૮. મૂછ પામી. ૧૯. પાઠામાછલી. ૨૦. પાઠા, લકી/મુછી. ૨૧. પાઠા, ચિંતવઈ અસ્પૃ. ૨૨. પાઠા, મુઝ. ૨૩. પાઠાકહઈ ગજગામિણિ. ૨૪. કાંતિવાળી. ૨૫. પાઠા. જુઉ. ૨૬. પાઠાસો ભોગી. ૨૭. પાઠા, કંત. ૨૮. પાઠા તવ હુઈય, સખી ઈમ ભ૦. ૨૯. પાઠારયણી. ૩૦. પાઠાબુઝવઈ એ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy