SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ સંસારી સુખ-દુખ સહઈ, હુઈ જિસિઉ 'કૃતકર્મ'; માઈ–તાઈ મન વાલીયા, કરઈ વિશેષિઈ ધર્મ. ધર્મ પ્રમાણિŪ આવી, ઝાંપઇ રથવર સાર; વસ્ત્રાભરણિઇ ઝલહલઈ, જેસિઉ રાજકુમાર. દાસકુમારા ઈમ કહઈ, ‘યડુ કૂંયર રહ-રાઉ; પઉવટિ જુ તમ્તિ ચાલિસિઉ, કુણ પાલેસિ ન્યાઉ’? દાસકુમારા હાકતા, રોસિઇ ચડીઉ સેઠિ; રાજકુમરનઇ વારિવા, મંડપિ આવિઉ હેઠિ. સેઠિ ભણઈ ઘરમાહિથ્થુ, ‘રથ ખેડુ તમ્તિ મગ્નિ'; ૧૧૨થ છોડી ૧૨લોટીગણે, લાગઉ ૧તાતહ પગ્નિ. વછ આલિંગણિ ભીડીઉ, હુઉ હરિખ અપાર; રંગમંડપિ સોહામણઈ, મંગલ મંગલ ૧૪ચાર. ‘મંગલ’ ૧૫અક્ષર સંભલી, ૧૬હેલા આવી ૭માઈ; નયણાણંદન દેખિ કરિ, ઉલટ અંગ ન માઈ. લોટીણિ ગિ લાગીઉ, માઈતણે મનરંગિ; ૧૯માઇ હીયાસિ ભીડીઉ, પાનહ ચડીઉ અંગિ. નયણાં જલ ભરિ સીંચીઉ, ફીટઉ વિરહ દાહ; ૨૩કર ૨૪વાહા સઇ ફિરિ પૂછીઉ, દીસઈ કુમર ઉછાહ. Jain Education International ૧૭૩ For Personal & Private Use Only ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧. પાઠા કીત. ૨. પાઠા તોરણિ. ૩. પાઠા જ વહિણિ, સ્તઉ તે. ૪. પાઠા૰ દાસીકુમાર. ૫. આડા રસ્તે, કુમાર્ગ, પાઠા વાટ પાય. તન્હે ઠવો. ૬. પાઠા વારતા. ૭. પાઠા કોપે. ૮. પાઠા॰ સેઠિ. ૯. થી, પાઠા૰ છે/રુ/ તુમ્હો. ૧૦. પાઠા૰ માિિગ. ૧૧. પાઠા ઉતરીઉ. ૧૨. ઘૂંટણિયે પડીને. ૧૩. પિતાના. ૧૪. પાઠા૰ વાર. ૧૫. પાઠા૰ આખરિ. ૧૬. પાઠા૰ મંડપ. ૧૭. પાઠા૦ સાય. ૧૮. પાઠા૰ પેખિ. ૧૯. પાઠા આલિંગન દીય કહી, પાહો ઝરી અંગ. ૨૦. શ્વાસ. ૨૧. પાઠા ચરીઉ. ૨૨. મટ્યો. ૨૩. હાથ, પાઠા૦ હરખભરે તે. ૨૪. વાંસા પર ફેરવીને, પાઠા॰ સિરિ. 155 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy