SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 154 વસ્તુઃ કુમર વાડી કુમર વાડી, ગયુ જિણિ કાલિ, વલતુ ઘરિ વિ આવીઉ, માઇ-તાઇ ઘણ વાટ જોઈય; ગઢ-મઢ-મંદિર ઠામ બહુ, ભમઈ સિદ્ધિ નવિ કહઇ કોઈય. વન-વાડી-તયર સવે, સીંચ્યા નયણજલેણ; હીઉ દુઃખભરિ આવીયા, પૂછી જહિ જણેણ. દૂહાઃ માઈ-તાઇ ‘બહુ દુખ ધરઈ, પેટિઇ પડીઉ દાઘ; ‘કઇ ખાધઉ કુણિ સાવજે?, કઈ પણ લીધુ વાઘિ?. રુપ સોભાગી ૪જાણિ કરિ, સુરકન્યા કઈ લીધ?; કઇ પૂરવભવ વઇરી એ, અમ્લનઇ અંતર દીધ’. માઇ ભણઇ ‘નેસાલીયા, જોવા આવઇ જેઉ; મંગલ-મંગલ’’ બોલી કરિ, સૂના જાઇ તેઉ. તુઝ વિણ સૂનુ મંડવુ, સૂનૂ ઘર નઇ બાર; ૧॰સરવ સૂનૂ ૧૧અમ્ટ રાન જિમ, સાલૂણા `સુવિચાર. ખડીયા-પાટી-લેખણી, ૧૭ઘૂંટા નહી સંભાલ; વસ્ત્ર વિભૂષણ રડવડઇ, તું વિણ *નેત્ર ૧૫વિશાલ. પંખી ઇંડા ફોડીયા, ગાઈ વિછોહિયા વછ; બાલ વિછોહી માડલી, તિણિ ૬કર્મિઇ ૧૭મોરુ વછ’. ૧૬ ૧૮સજનિ સવિ હ પ્રીછવી, ‘કર્મણ દીજઇ દોસ; જિણવાણી ૧૯તમ્સિ સંભલી, મનિ આણો સંતોસ. * મંગલધર્મજી કૃત ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧. પાઠા૰ મન. ૨. પાઠા દાઝિ. ૩. દાહ, પાઠા૰ ઉંદર. ૪. પાઠા૰ આગલો. ૫. પાઠા॰ પુવલા વિરી મલા. ૬. પાઠા દાહા. ૭. પાઠા૰ સાદ કરી પાછા વલેઇ, મંગલ ન દીય તોય. ૮. પાઠા બોલાવિ. ૯. પાઠા॰ નુવાર. ૧૦. પાઠા૰ પૂરવ/ઘર. ૧૧. પાઠા અમ્હારુ. ૧૨. પાઠા૰ નુ કુમાર. ૧૩. પાઠા તાહાની. ૧૪. પાઠા૰ પુત્ર. ૧૫. પાઠા૰ સાલ/નિસાલ. ૧૬. પાઠા૰ કારણ. ૧૭. પાઠા ગઉ. ૧૮. પાઠા૰ સગે. ૧૯. પાઠા તવ મે. ૨૦. પાઠા૰ આણં/કીજે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy