SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 153 ૧૫૫ ઉઠિઉ મિસ કરિ પેટ કલ-કલઈ, હું જાઇસુ ભૂઈ મોકલઈ'; કુમરી વાત વિમાસણ લહઈ, ‘લઈ જલભાજન દૃષ્ટિઈ રહઈ'. વિરહાનલૂ થઈ તુ પાછુ વલિઉં, પણ ચિંતા ગાઢેરી કલિ; પૂછઈ કુંયરી “પ્રીય! લાગી સુધા?', તેહ જિ ઉત્તર દીધુ “મુધા. ૧૫૬ હરખિ અણાવ્યા દાસી પાસિ, મધુરાકૂલા એલચી વાસિ; સિંહકેસરા મોદક ગલ્યા, બે ‘આરોગ્યા “માહિ મિલ્યા. ૧પ૭ ચિંતઇ કુમર “કહુ સંકેત, જાણઈ લગી જુ હોસિઈ ચેત'; ‘વારુ મોદક મીઠા એહ, “તૃપતુ થાઈ તુ એ દેહ. ૧૫૮ ઊજેણી સિપ્રાનૂ નીર, ઊપરિ પીજઈ બોલઈ વીર; કુમરી ચિંતઈ “અસંભમ વાત, એહનૂ બોલિઉ દીસઈ લાત. ૧૫૯ કિહા ઉજેણી? નઈ ૧૫આ ગામ? એ પણ નિહાની બોલઈ મામ; લહુડપણઇ દીઠી તુ કહી, એનૂ મુહુસાલ તિહાં છઈ સહી”. પેટિઈ હાથ દઈ ઊઠીક, તતક્ષણિ પણ બહરિ પરઠીલ; તુ પ્રધાન પ્રતિ ૧૯કીધ જુહાર, “કિહાં મઝ હયવર નઈ રથસાર?' ૧૬૧ તવ પ્રધાન કહઈ “સુણુ કમારી, રાજા દીધી ઋધિ અપાર; સાવટુ આદિકસુ રથ ભર્યું, અસ્વ સહિત તે પૂહતો કર્યું. નગરપોલિ બહરિ ત૭ સહુ, કરુ સિદ્ધિ મ મ બોલુ બહુ; આવિ કુમર નગરહ દૂયારિ, રથ જોતરીયા તુરંગમ થ્યારિ. ૧૬૩ એક બંધિઉ રથ વસ્ત્રિઈ ભરિઉં, બાંડુ ઊજેણી સંચરિલે; જણ-જણ પૂછી મારગિ વહઈ, અસંબંધ માઇ-સાઈ કવિ કહઈ. ૧૬૪ ૧૬૨ ૧. બહાનું. ૨. પાઠાઠ કીધઉં. ૩. પાઠા, વાહાનલ તુ પાછુ વલઇ. ૪. પાઠાઠ કીધો. ૫. અમસ્તો. ફોગટ.૬ પાઠા પેહ, વીરુ મોદક. ૭. પાઠા, દીસતા આા નઈ. ૮. પાઠા, બેહુ. ૯. પાઠામોહ. ૧૦. જાણી જશે. પાઠા, પીછઇ. ૧૧. ધ્યાન, ઉપયોગ, પાઠા સંકેત. ૧૨. પાઠા. તુ પણ તે માહિ. ૧૩. પાઠાછઇ. ૧૪. અસંભવિત. ૧૫. પાઠાયારામ. ૧૬. પાઠા, પુણ. ૧૭. પાઠા માય-પખિ. ૧૮. મૂક્યો. ૧૯. પાઠા. કહી ઇસી. ૨૦ પાઠા. હમર નેઈ હથિયાર વાયા પાલુ તુણ્ડ છઇ કીસી. ૨૧. જરીયન વસ્ત્રો. ૨૨. પાઠાઅન્ડ સવિ તાત તુ હુતો કહ્યું. ૨૩. પાઠાઘણી વાત મે વસી કહુ. ૨૪. પાઠાસંમધ્ધ. ૨૫. પાઠાબાપનો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy