SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 152 મંગલધર્મજી કૃત ચઉપઈ - પરણી ઉતરીયા હુઉ જંગ, સવિ હુ નઈ મનિ પૂગી રંગ; ગયવર ચડીયાં વાજિત્ર બહુ, રાઈ-રાણા મેલાવઈ સહુ. ૧૪૬ નગરલોક વખાણઈ "કિસ્યા? “લાડુ-લાડી ઓપઈ ઈસ્યા; કઈ એ બ્રહ્મા સાવત્રિ હોઈ?, કઈ ઈસર-પાર્વતી સોઈ?. ૧૪૭ કઈ એ કૃષ્ણ નઈ ક્ષમિણી?, નલ “નઈ દવદંતી મનિ ગમી; કઈ એ સીતા નઈ શ્રીરામ? યુધિષ્ઠર રાજા દૂપદિ નામ. ૧૪૮ કોઈ કહઈ ઈંદ્રાણી એ ઇંદ્ર, રોહિણિ ૧વલ્લભ કોઈ કહઈ ચંદ્ર;' ઈણિ પરિ ઘણા વિમાસણ કરઈ, તે દેખી મનિ ઋવિભ્રમ ધરઈ. ૧૪૯ બેઉ નવોવન બેઉ ગુણવંત, બેઉ સોભાગી વિદ્યાવંત; ઉછવસિઉ આવ્યા આવાસિ, ®પ્રધાનતણઈ મનિ પૂગી આસ. ઉત્તમનર નઈ ઉત્તમ નારિ, બે પહુતા સુખ ભવન મઝારિ; ઘરઆચારહ સઘલા કરિયા, તુ પ્રધાન મનિ ચિંતા ભરિયા. ૧૫૧ કુમાર જણાવિક વાત પ્રછન્ન, “હવ આપણ ઉસીકલ વચન; તખ્ત તખ્તારી કરુ આસાગથી, હું નહી રહિવા દેલ રતી'. ૧૫ર તે કુમર ચિંતા મનમાહિ, વલી-વલી નયણે ચિદિસિ ચાહિ; નારિ ચતુરિ “જાણિ મનભાવ, “ફિરીઉ દીઠઉ અંગ સ્વભાવ. ૧૫૩ નારિઈ નાહ બોલાવિલે હસી, “આધિ-વ્યાધિ ત૭ ચિંતા કિસી?'; માથઈ સીસક પેટિઈ ૩૨મરડ, કણ જાણઈ સાચઉ નઈ સરડ?. ૧૫૪ ૧૫૦ ૧. પાઠાઉઠીયા. ૨. પાઠા પ્રધાન તણે. ૩. પાઠાઠ રલી. ૪. પાઠાઇ ગયમર. ૫ પાઠાજસા. ૬. શોભે છે. ૭. પાઠા, લક્ષમી. ૮. પાઠામનિ/રાજા. ૯. પાઠાઠ હોય. ૧૦. પાઠાઠ જજટ. ૧૧. પાઠાવર વ૦ ૧૨. પાઠા વિસમય. ૧૩. પાઠા. બિનઈ. ૧૪. પાઠા, બહુ. ૧૫. પાઠા, ચારિત્ર/મહિમા. ૧૬. પાઠા, આણો. ૧૭. પાઠાઘર પર બે હરખે ઉલાસ. ૧૮. પાઠાઆવાસ. ૧૯. પાઠા. સવિ. ૨૦. પાઠાઠ કરઇ. ૨૧. પાઠા, ચિંતાય પડો/મન ચિત્તરઇ. ૨૨. પાઠાઇ આપ સકલ. ૨૩. ઋણમક્ત. ૨૪. તૈયારી, પાઠા. સારથી. ૨૫. પાઠાચિંતઇ. ૨૬. પાઠાદહ. ૨૭. પાઠા જાય. ૨૮. પાઠાજણિઉ. ૨૯. પાઠા. વિરી. ૩૦. પાઠાઉલખો. ૩૧. પાઠા, કહો મનિ. ૩૨. પાઠા, આફરો. ૩૩. સરળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy