SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ બીજુ ધઉલઃ પહિલૂ ય મંગલ વરતીઈ, તિણિ લાડણ-લાડી ય મોહતી એ; સાવઝૂ પંચાંગ આપીઇ એ, તિણિ રાઉ-રાણી મન વ્યાપીઈ એ. બીજૂ ય મંગલ વરતીઈ એ, તિણિ લાડણ-લાડી ય સોહતી એ; સોવન થાલ કચોલડા એ, બહુ આપઇ એ રાઉ-રાણી ભોલડા એ. ૧૩૮ ૪આંગણીય મંગલ વરતીઇ એ, તેણિ લાડણ-લાડી ય પજોયતી એ; રયણ-માણિક-મોતી દીપતા એ, ઘણ આપઇ એ રાઉ-રાણી જીપતા એ. ૧૩૯ ૧૩૭ ચઉથ્ ય મંગલ વરતીઇ એ, તિણિ લાડણિ-લાડી ય પ્રાપતી એ; આપીયા રથવર સમરથૂ એ, તિણિ રાઉ-રાણી ફલીઉ મનોરથૂ એ. ૧૪૦ ચ્યારઈ એ મંગલ ભાખીયા એ, તિહા દેવ-માનવી વિ સાખીયા એ; કંસાર કપૂરિહિં વાસીઉ એ, આણિઉ સોવનથાલિહિ પ્રીસીઉ એ. ૧૪૧ પડસુધી ખંડ થીઈ રાંધીઉ એ, તામ્હ ભવતણુ નેહલ બાંધીઉ એ; જિમુનઈ લાડીય નાહસિઉ એ, જિમ જિમી રાણી ગુણાવલી નાસિઉ એ. ૧૪૨ ૧॰અણૂયર ''ટગ-મગ જોયતુ એ, તિહિ જોસી ય લાલડી ૧ખેરતુ એ; કંસાર વિધિ સવિ સાચવી એ, તિણિ લાડણિ-લાડી રોમંચવી એ. ૧૪૩ હાથ મેલ્ટાવણઇ રાઉ ભણઈ એ, વર માગઉ જે મનિ તમ્યતણઈ એ; જાતીલા પંચ ૧૭૪ તુરંગયૂ એ, મઝ આપઉ ૧૪જુ નિ તમ્ક ગમૂ એ. ૧૪૪ તતક્ષણિ વાલિ છોડાવીયા એ, ૧૫વર આગલિ રાઇ અણાવીયા એ; મંગલ મંગલ વીવાહલુ એ, ભણિઉ જ્ઞાન વિજ્ઞાન ૧૬રચિઉ અતિભલુ એ. ૧૪૫ Jain Education International ૧. જરીયન વસ્ર. ૨. પાઠા॰ કરિ સવિ સ્થાપીએ. ૩. પાઠા૰ મને. ૪. પાઠા અગણી. ૫. પાઠા॰ પ્રપ્તી. ૬. પાઠા૰ થાપેય હરખતા. ૭. પાઠા॰ સાખીયા. ૮. પાઠા૦ તિહા. ૯. મેંદો. ૧૦. અણવર. ૧૧. પાઠા ડાઢ ડીઉ ગલે. ૧૨. પાઠા પડેઇ. ૧૩. પાઠા તે હમરુ. ૧૪. પાઠા૰ તમ હરખ ભરુ. ૧૫. પાઠા૰ વરરાય. ૧૬. પાઠા૦ વિ. For Personal & Private Use Only 151 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy