________________
150
મંગલધર્મજી કૃતા
ગૂટકઃ
શશિકરૂ ગજરાજ સારઈ, સારસી અરિ કંપ એ, અસવાર ચડીયા તુરય, ચંચલિ ખેહિ સૂરિજ ઝંપ એ; નવગ્રહિ સોભિત રયણ, મોતી તારહાર આરોપઈ એ, આકાસિ મંડપિ નારિ મુખ, લખ કોડિ શશિકર ઉપઈ એ.
૧૩૪
૧૩૫
ઢાલઃ
તોરણિ વરરાજા આવી એ, વધાવીક એ સાસુ મોતીયા થાલ; મૂસલ-રવી કરઈ પુખણા, સાચવી એ વિધિ મંગલ પુણ્ય,
પુન્ય-પુન્ય પામો વિપ્ર બોલણા એ. ગૂટક
બોલણા 'નારી વિવધ લાગી, લાડી-લાડણ ગાવ એ, અંતરપટ પાછું કરાવઈ, કરિઇ કરમેલાવ એ; રાઈ-રાણા વહુ મુખ જોઈ, વસ્ત્ર અંચલ ગંઠણે, વિપ્ર વેદ “ઝણિ હોમ કીજઈ, સોવન ચુરી તોરણે.
૧૩૬
૧. પાઠાચવલ. ૨. પાઠાઠ ભરીય કીરીય. ૩. પાઠા) સખી સવિ આચાર. ૪. પાઠારાણી. ૫. પાઠા, વરી નારી. ૬. પાઠા પડહ હથ ધરીય આગલિ. ૭. પાઠા, પાનેત્ર. ૮. પાઠા. રાણી બહુય. ૯. પાઠાઠ બાંધી. ૧૦. પાઠાઠ રાય-રાણી વધાવએ. ૧૧. લલકારીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org