SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 149 સૂટકઃ ઉતારિ વારુ ઢોલ વાજઈ, ઘાઉ નીસાણે દડવડી; મૃદંગ-ભેરી-ભૂગલ-ડુરદંગ, ઝાલર-તબલ-નફેરી “તડવડી; સરણાઈ વાગા વંશ-વીણા, અવર પાર ન જાણીઈ, ઉપરિ લાડણ કરી ઉવારણ, પાટગજ “ચડી આણીઈ. ૧૩૦ ૧૩૧ ઢાલઃ મંગલ ચ્યારિ ચમર ઢલઈ એ, ઘરીયલાએ સિરિ એકવીસ છત્ર; પાત્ર નાટક કરઈ રંગ ભરે, શ્રી કરીએ વર ૧૧દીસઈ અપાર, સાર ઉત્સવ હુઈ જરંગ ભરે. ગૂટકઃ રંગભરિ વરરાઉ આવઈ, અપ ત્રિભુવન મોહ એ, નયરમાહિ દેવલોક જાણિઉ, ઇંદ્રની પરિ સોહ એ; હેમ-તુરય કબાહિદીજઈ, ભાટ કરઈ જય-જયકારુ એ, રાઈ-રાણા પાર ન અપામ્, પદમિનિ મંગલ ૬ચાર એ. ૧૩૨ ૧૩૨ ઢાલઃ ઉપઈ એ શશિમુખી અભિનવી, જોયતી એ વર ગુખિ “અટાલિ; માલિ ચડી જણ-મણહરુ એ, અચરિજૂ એ મેરુનાશિકા ગાલિ ૨ઝાલિ ઝબૂકઈ રવિ-શશિક એ. ૧૩૩ ૧. પાઠા, ગાજઇ. ૨. એક પ્રકારનું ઢોલક, પાઠા, ડડદડી. ૩. પાઠાવંશ. ૪. પાઠા. વમલ/તુલિ. ૫. ગાજી ઉઠી, પાઠાતડતડી. ૬. પાઠાબરંગા-મોયગા. ૭. ઓવારણા, પાઠાટ ઉતારણ ઉઆરણ. ૮. પાઠાવડ. ૯. પાઠા. નાચે અંતે. ૧૦. પાઠાઅતિ. ૧૧. પાઠાવિજઈ. ૧૨. પાઠા, ઝમાલ. ૧૩. શ્રેષ્ઠ, પાઠાવર. ૧૪. પાઠાહરખભેર. ૧૫. પાઠ૦ લહીએ. ૧૬. પાઠાવે ચાર. ૧૭. પાઠાઅતિ ભલી એ. ૧૮. પાઠામઝાર. ૧૯. પાઠાઅપિ. ૨૦. પાઠા, આરોપિયા એ સવિ સિણગાર. ૨૧. પાઠા. મણિ. ૨૨. કાનમાં પહેરાતું ઘરેણું- કર્ણફૂલ, ઝૂલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy