SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 148 મંગલધર્મજી કૃતા ૧૨૬ વસ્તુ - કરિય ઉછવ કરિય ઉછવ, સુબુધિ આવાસિક મંગલકલસ વર હરખ ભરિ, દિવસ-દિવસ મંગલીક કીજઈ; ઠામ-ઠામિ હુઈ ફૂલકા, મનુષ્ય લખ્યન ભોજન દીજી, તિમ-તિમ ભરાયાંગણિ રાયતણઈ, પાંચ શબદ વાજંતિ; નગરમાહિ આણંદ બહુ, ઘરિ-ઘરિ ધવલ ગાયંતિ. રાગ - ધવલ ધન્યાસી. લગનદિવસ અતિ ગહ-ગઈ એ, સોહાસિણિ વર તેલ સંચારઈ એ; કરઈ એ “ઉગટ કપૂરમાં એ, ગંધોદક ભલા નવહણ કરાવીઈ એ, પહિરાવીઈ વિભૂષણ કનકમઈ એ. ૧૨૭ ગૂટકઃ કનકમઈ ભૂષણ ખૂપ ભરીઈ એ, "કોટિઇ માણિકમઈ શિખા, હાથિ સાંકલા-વેઢ-વીંટી, રાયણ જડીયા બહીરખા; કાનિ કુંડલ હાર ઝૂમણા, મોતીસરા બહુ લહ-લહઈ, સુગંધ કુસુમઈ સેસિ ભરીઈ, લગન દિવસિ તે ગતિ-ગઈ. ૧૨૮ ઢાલઃ “પાટ ભલો ગજવર આણી એ, જાણી “ઐરાવણ એહ; ૧૯સવિઇ પાખરીયા સિણગારીયા એ, વરરાજા તેણઈ ૨૧કીલ અસવાર એ, વારુ બહિન ઉતારી એ. ૧૨૯ ૧. પાઠાહવિઇ. ૨. પાઠા. નાટક. ૩. પાઠાનત. ૪. પાઠાસુદીજઈ. ૫. પાઠારાય ગુણ. ૬. પાઠાદીયંત. ૭. પાઠા કુગટ. ૮. પીઠી. ૯.પાઠાએ. ૧૦.પાઠાખૂબ. ૧૧.પાઠાસોહામણનિ સખી, સોહિ મણિમાં રાખડી. ૧૨.પાઠાબહુરખી. ૧૩. પાઠાલકેઇ. ૧૪.પાઠાતે ગહિ-ગઈ એ. ૧૫. પાઠા. પંચવરન. ૧૬. પાઠા, પાટન. ૧૭. પાઠાગજ તે/વડ. ૧૮. પાઠા. એ સવિ. ૧૯, પાઠાવે તે પાખ૦. ૨૦. શણગારેલા અથ્વો. ૨૧. પાઠાઠ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy