________________
મંગલકલશ ચોપાઈ
147
૧ ૨૨
કુમર ભણઈ “એહનઈ નહી લાજ, ઈમ પરણ્યા મુઝ કેહુ કાજ?; નહી ઈહલોક નહી પરલોક, કીધા ધરમ તે થાયે ફોક'. ૧૨૧ તેણે વાત એકાંત કહી, “અણપરણે નહી છૂટો સહી'; તેહતણો બોલ મને ધરી, પરણવાતણી વાત આદરી. ૧૨૨ પરણતા જે રાઉ આપતિ, તે જો માહારે કરી થાપસિ; "તુ તે રાજકુમરિ પરિણમ્યું, કરિ પછઈ કુલિ બૂઝઈ તિસ્ય. તો માન્યા તેહના વચન', તેણઈ વાત રાખી “પ્રછન, “સુણી વાત હીયડઈ ગહિ-ગડ્યું, મંગલકલસ તાહા સુખે રહ્યું. ૧૨૪ તેડ્યા જોસી લીધૂ લગન, ગ્રહ સબલા હુઈ નિરવિઘન; પ્રધાન-રાજા ઘરિ ઉછાહ, તુ કવિ બોલઈ “સાંભલુ વીવાહ.
૧૨૩
૧ ૨૩
૧૨૫
૧. પાઠાતેણે. ૨. પાઠા નહિ. ૩. પાઠા, ધમી સોનૂ જાઇ ફોક. ૪. પાઠાતેહ. ૫. પાઠા. તો અહમે. ૬. પાઠ પાઠા રહાવી. ૮. ગુપ્ત. ૯. પાઠાઠ તો પરધાન કહUઇ. ૧૦. પાઠા, આઢાર દોષ રહિત/ગ્રહ બલ ભલા હુઇ. ૧૧. પાઠાઠ જોઉં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org