________________
146
રોજ મંગલધર્મજી કૃત
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
તુ વલતુ બોલી કુમાર, “એ વિષે અધર્મ તુમ્હ કુલ આચાર; સુબુદ્ધિ નામિ કુબુદ્ધિ હું ભણું, પરસ્ત્રીસંગ તિ દુખણ ઘણું. કરતુ પાપ ન આણઈ લાજ, આપણઈ કાજિ હણઈ પર કાજ; પામ્યું જન્મ ધર્મ નવિ કરઈ, અખત્ર કરી પિંડ પાપઈ ભરઈ. એવડુ પાપ હું નવિ કરું, વિણસઈ ઉત્તમ કુલધર્મ માહ; નારિ સિરોમણિ પરણી ભણઈ, ‘હું નહી આપૂ કોઢી તણઈ. સુણી વયણ “સુબુદ્ધિ ઉવલ, રીસઈ પુરસ એક ઉછલીલ; રાતા રંડોલા ચડ્યા કપાલ, જાણે મુરતિવંતો કાલ. એક વેસવાનર વાઈ ૧૪ઝાંખિ, પાખિલિ સીંહ વિસર ૧સાખિ; મદભરિ હાથી લીધી પૂઠિ, પ્રધાન ૧૯કટારી તવ કીધી મૂઠિ. ૧૧૬ આગઈ દુખ વલી કર્મઇ નશ્ય, ઉતમનર પણિ પરવસિ પડિલે; ભણઈ કુમર *હુ ન કરુ તું કાજ, ઇમ કરતા મુઝ આવઈ લાજ'.૧૧૭ વલી પ્રધાન રોસિ અધડહડ્યું, "વેણી કરિ સાહી હીયડઈ ચડ્યું; ચંપિ કટારી ‘કાઢિસિ પ્રાણ, અતુઝ ઉપર મઝ મોટૂ પ્રાણ”. ૧૧૮ તેણઈ અવસરિ એક નર પવિત્ર, “એવડું દીઠઉ આંખિ અખત્ર; બાલક દેખી ઉપજઈ ૯મયા, “તવ તેહનઈ મનિ આવી દયા. ૧૧૯ તે પાપી તેણઈ સાહિઉ હાથિ, કુમર વિછોડિલ જમનઈ હાથ; ઉપપ્રધાન પ્રીછવી વિવધિ પ્રકાર, બુઝવીલ એકંત કુમાર.
૧૨૦
૧. અનિષ્ટ, નઠારુ. ૨. પાઠા. કુણ. ૩. પાઠા- દૂષણ. ૪. પાઠામનુષ જનમ વિસરઇ. ૫. પાઠાકહુ/પાતક. ૬. પાઠા. ધર્મકુલ. ૭. પાઠાઇમ. ૮. પાઠાતે કિમ. ૯. પાઠા, પરધાન. ૧૦. ઉકળ્યો, ગુસ્સે થયો. ૧૧. પુરુષ, પાઠા, પુહુર. ૧૨. પાઠા લોયણ. ૧૩. પાઠાદીસંતો તે કાલ વિકરા/દીસઇ જિસ્ય દુકાલ વેતાલ. ૧૪. પાઠાધ. ૧૫. ચારે બાજુથી. ૧૬. પાઠા. વસીહર. ૧૭. જેવો, પાઠા, પાખિ. ૧૮. હાથમાં. ૧૯. પાઠાકરણી. ૨૦. પાઠાહુઇ. ૨૧. પાઠા. હવઈ તૂ. ૨૨. પાઠા તે. ૨૩. પાઠાપરણ્યા. ૨૪. પાઠાધહડો. ૨૫. વાળનો ગુચ્છો હાથમાં લઈને છાતી પર. ૨૬. પાઠા નહી પરણું તો કેહુ પ્રાણ. ૨૭. સત્તા, ક. ૨૮. પાઠા. તેણે. ૨૯. પાઠામાયા. ૩૦. પાઠાતુ તેણે. ૩૧. પાઠા, મયા. ૩૨. પકડી રાખ્યો. ૩૩. પાઠા બાથ. ૩૪. પાઠાવે જમણે. ૩૫. પાઠાતેણઈ પ્રીછવણી કરી અપાર, એકાંત પૂછવી. ૩૬. સમજાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org