SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ ચઉપઈઃ ચડિઉ ૧તરુઅરિ જોઇ વેડિ, એક દિશિ દીઠી અગનિ ઉજેડિ; આણી સાહાસ ચાલિઉ વીર, ધૂજઇ-કંપઇ સકલ સરીર. તેજ આધારિઇ આવ્યુ તેહ, હાંક્યો આગિ તાપઈ જેહ; પરદુખિ દુખ વિરલા ધરઈ, કાજ આપણા સહુ કો કરઇ. તાપઇ પંડવ ઘોડાતણા, પાખલિ ફિરતા બઇઠા ઘણા; સુબુધિ પ્રધાનઈ સીખવીઉ જેહ, સવિ અહિનાણિ પહુતુ તે સવિ હાક્યા તેણઇ વિમાસિ, કુમર બઇસાર્ય આપણ પાસિ; ટાઢિ ઉતારી ઘરિ આણીઉ, લીઉ પ્રધાનઈ તે વાણીઉ. તેહ. દેખી સુબુધિ મનિ હરખીઓ, ભોજન દેઈ સંતોષીઓ; વસ્ત્ર વિભૂષણ આપ્યા નવા, હેત-વછલ નિત-નિત નવા. ૧૦ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ અવસરિ કુમર ભણઇ ૧૧પ્રધાન, તમ્કો દિઉ એવડું મુઝનઇ માન; નામ-ઠામ-કુલ-ગુણ નવિ લહો, કૈણે કારણે એડ્ હેત કરો?’. ૧૦૮ ભણઈ પ્રધાન ‘કારણ છઇ બહુ, ચંપાનગરી જાણઇ સહુ; સુરસુંદર રાજા આપણઇ, ૧૪ગુણાવલી પટરાણી તસુ તણઈ. તેહનઈ ``કુમરિ તિલકસુંદરી, તેહ ૧૬જા જોવન વય ૧૭પરવરી; સુબુધિ પ્રધાન ૧૮માન ઘણુ, મુઝ બેટઉ તે રોગી ભણુ. રાયબેટી મુઝ બેટાનઇ દીઈ, રાજલોક વિ આણંદીઈ; તે 'કુમરી પરણાવસુ તુઝ, ૨૨સુખ ભોગવસે બેટો મુઝ’. ૧૦૯ ૧૧૦ ૧૧૧ 145 ૧. પાઠા તરુ પરિ. ૨. પાઠા દેખઇ. ૩. પ્રકાશ. ૪. પાઠા૰ તાઢે. ૫. પાઠા૰ અંધારિ. ૬. પાઠા બેઠા પાડવ તાપે તાણા. ૭. પાઠા હાકરી. ૮. પાઠા૦ હરખીયો તામ. ૯. પાઠા૰ પૂછુ નામ. ૧૦. પાઠા૰ કીજઇ ઉછવ. ૧૧. પાઠા તસ વાત, અમ્લ ગુરવ એવડો સો તાત. ૧૨. પાઠા માહરુ, ૧૩. પાઠા૰ નિત ગુરવ તે કારણ કહો. ૧૪. પાઠા૰ ગુણવંતી રાણી. ૧૫. પાઠા પુત્તરી. ૧૬. જ્યારે, પાઠા દેહ. ૧૭. પાઠા આવરી. ૧૮. પાઠા૰ માનો મઝ. ૧૯. પાઠા૰ અતિ ભણૂ. ૨૦. પાઠા તે બેટી. ૨૧. પાઠા૰ મઝખઇ. ૨૨. પાઠા૰ વિષઇ. Jain Education International For Personal & Private Use Only www.jalielibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy