________________
144
મંગલધર્મજી કૃતા
૯૮
૯૯. જોય,
ગીત-રાગ-દેશાખ.
મંગલકલસ મનિ ચિંતવઈ, એકલડુ નિરધાર રે; જીહા જાઉ તિહાં એકલુ, કોઈ ન કરઈ મુઝ સાર રે. જોય નગર જો એ જીવડા, કર્મ એ આચાર રે; રાય-રક સવિ રોલવ્યા, મંગલ કવણ વિચારે રે?. કાહા તે મોરી માડલી?, “કાહા તે મોરા તાત રે; કાહા તે મોરા સાજના?, દેખો અસંભવ વાત રે. કુણઈ કોય ન છુટીઈ, એહ ‘અભેર સંસાર રે; સુખ-દુખ જીવ જ ભોગવઈ, કોઈ મ કરો અહંકાર રે. બાલો ભોલો લદ્યડો, જાણઈ જ્ઞાન-વિજ્ઞાન રે; રુચિ આણઈ ધર્મહતણી, નવકાર ઉરિહિં ૧૧ધ્યાન રે.
૧૦૦ જોય,
૧૦૧ જોય,
૧૦૨ જોય,
૧. પાઠા નોધારુ. ૨. પાઠાઠ જોઉં. ૩. પાઠા, તેતલુ તે ભલુ. ૪. પાઠાનરે. ૫. પાઠ૦ તાત ન બંધવ સાર રે. ૬. પાઠાબહિનર મોટા. ૭. પાઠા નવિ દેખુ પરિવાર રે. ૮. પાઠાઅચ્છર. ૯. પાઠાધર્મ ઉપરે. ૧૦. પાઠા. ઉપરિ. ૧૧. પાઠા. ધાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org