________________
મંગલકલશ ચોપાઈ
143
કર-પગ ધોઈ અઈઠું પાલિ, તયર ફિરતા બહુય નિહાલી; ફૂલ-ફેલ ભરિ નમતી 'ડાલિ, ક્ષીણુ સૂરિજ સંધ્યાકાલિ. હોઈ દુખ નયણે વહઈ નીર, ચડી ટાઢિ પૂજીઊ શરીર; ઉછઈ ઓછૂ વેલા ઈસી, સૂરિજિ વાત વિમાસી "કિસી?. “એ ઉત્તમ “નર એવડ દુખ, હવડા એહનઈ મઈ ન હઈ સુખ'; થિઉ અંતરઈ કિરણ “સંવરી, તુ અંધકરિઈ દુહ-દિસિ ભરી.
૧. પાઠાઠ ચરણ-કરણ. ૨. પાઠાવે ચડીલ. ૩. પાઠાતા. ૪. પાઠા પાલ. ૫. પાઠા, અસી. ૬. પાઠા નરનઈ એવરૃ. ૭. પાઠાકેમ થાય. ૮. પાઠા. સંચરી. ૯. પાઠાઅવરુ. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org