SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 142 મંગલધર્મજી કૃતા વસ્તુ - વાર ત્રીજી વાર ત્રીજી, સુણવિ જે બોલ, મંગલકલસ જવ ચિંતવઈ, અખંડ વાઉ વંતોલ વાઈય; ધૂલિ-કાષ્ટ-તૃણ-કક્કરા, ઊડી ઊડી આકાશ છાણીય, તેહમાહિ થુ અપહરિઉં, ગુરૂઉ સાહસધીર; જોઈ ક્ષણ એક અંતરઈ, દફ્ત વન ગંભીર. ચુપઈ દહ-દિસિ નયણિ નિહાલઈ જામ, નવિ નિજ નગરી નવિ આરામ; છએ કોઈ દેખૂ અપૂરવ ઠામ, ‘ગાહબરઈ ગલાં ન માઈ તામ. ૮૯ પેટિ દાઘ મુખિ લાગી તૃષા, આગલિ પોલ ૩ઊંચી શિખા; વેગિઈ ચડીઉ તીણઈ ઠામિ, દીÁ સરોવર "મન વિશ્રામ. પંચવર્ણ તે માહિં કમલ, રવિવંસી શશિર્વાસી વિમલ; એક દીસઈ એક રાતિઈ “હસઈ, જલચર જીવ તિહા બહુ વસઈ. ૯૧ રાજહંસ ૯માહિ ક્રિીડા કરઈ, સીલઈ વાઈ પરિમલ વિસ્તરઈ; પોમણિ પાનિઈ "જલબિંદુ ઘરઈ, મુગતાફળની છાયા ભરઈ. વાઈ લહિર ઇક આવઈ જાઈ, જીવી જોવન ધન તિમ થાઈ; સાયરની પરિ દ્રહકા દીઈ, સર્વજીવ અતિહા આણંદીઈ. ફિરતી પોલિ કપાષાણિઈ જડી, સોહઈ આરા નઈ અવાવડી; ૨૯અપૂરવ જોતુ આવિલે વીર, વસ્ત્રાંચલિ ગલિ પીધૂ નીર. ૧. પાઠા, મનિ. ૨. ઉડ=પ્રચંડ, પાઠાત્ર અઢઢ. ૩. પાઠાઠ ગ્રહર. ૪. પાઠાનરખે. ૫. પાઠાજોન. ૬. પાઠાવે તે. ૭. પાઠા ચિંતઇ. ૮. ગભરાય. ૯. ભેદ, રહસ્ય. ૧૦. સમજાય, જણાય. ૧૧. પાઠા, દીઠી. ૧૨. પાઠા, પાછલિઇ. ૧૩. પાઠા. અંતે. ૧૪. પાઠા, પોલ. ૧૫. પાઠાઠ ભરુ આલગે. ૧૬. પાઠા, સોમવંસી કમલ. ૧૭. દિવસે. ૧૮. ખીલે છે. ૧૯, ત્યાં, પાઠાત્ર તટ, ૨૦. પાઠા, છહ. ૨૧. પાઠાજલ બહુ. ૨૨. પાઠાઅક જાઈ. ૨૩. પાઠાઠ કરેઇ. ૨૪. પાઠાવે તે માટે તરેઇ. ૨૫. પાઠાપાલિ. ૨૬. પાઠાપષાણિઈ. ૨૭. પાણીનો ધોધ. ૨૮. પાઠા, પાવડી. ૨૯. પાઠોડ તે જોય તુ. ૩૦. પાઠાવસ્ત્રસુ તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy