SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 141 ૭૮ બઈઠું નાક કાન વેસરિયા, ‘અઊઠ કોડિ રોમ તે હું ખરિયા; ઝિરઈ પિરુ માખી ગણ-ગણઈ, વાઈ ન બઈસઈ કોઈ તેહ તણઈ. ઘરમાહિબઈઠું રહઈ રોગીલ, બાહરિ એપિઈ સોભાગી; તખ્ત મનવંછિત દેઊ ભોગ, એ બેટાનું ટાલુ રોગ”. તુ કુલદેવતિ બોલઈ હસી, “તું કુબુદ્ધિ માં જોઉ કસી?; પૂરવકર્મ દેવે નવિ તલઈ, એનુ દેહ કિમ પાછુ વલઈ?” વલી વિમાસી બોલિક સોઈ, ‘ઉત્તમ નર મુઝ આપુ કોઈ; "તુ કુલદેવતિ બોલી વલી, “માઘમાહિ પંચમિ ઊજલી. નગર પોલિ આથમતિ વાર, તુઝ પંડવ હય રખણહાર; અગનિ અંગીઠઈ તાપઈ તેહ, “ટાઢિઈ કંપિત આવઈ જે. તે મઈ નર આણિક જાણિજ્ય, રાજકુમરિ તે પરિણાવિજે; અવધિજ્ઞાનિ જોઈ અંતરિ થઈ, કુલદેવતિ ઊજેણી ગઈ. તિણિ અવસરિ વાડીઈ દેવિ, મંગલકલસ દીઠું ઐતિણિ ખેવિ; ૫ સોભાગી ઘરિ આવતુ, કુસુમિ હિ પરિમલ જગાવતુ. તુ દેવી ગગવંતરિ વસી, અસંભમ વાણી બોલી ઇસી; જે નર કુસુમ લેઈ જાઈસિઈ, રાજકુમરિ ભાડઈ પરિણિસિ'. ચિહું દિસિ નયણે અચાહિઈ ઠામ, કોઈ ન દીઠું ચિંતઈ તામ; ભાડા સાંભલીઈ કપુરિ ઘણા, નવિ સુણીઈ પરિખેવાતણા. મઈ સાંભલી “અસંભમ વાત, ઘરિ જઈનઈ હું પૂછિસુ તાત'; બાલકભાવિઇ ક્રીડા ભરિઉં, બીજી વાર સુણી વિસરિઉં. ૮૬ ૮૭. ૧. બગડી ગયા, પાઠાછે સડા. ૨. સાડાત્રણ. ૩. પાઠા, સે વિષડા, તે ખિસ્યા. ૪. ઔષધ. ૫. પાઠા તવ. ૬. અશ્વપાલક, પાઠા, ઘોડા ચરણહાર. ૭. સગડીથી. ૮. પાઠા, તારે. ૯. પાઠા. અવિધિજ્ઞાનિ. ૧૦. પાઠા, કહિનઈ. ૧૧. પાઠા, વાડી જાતો પેખ. ૧૨. પાઠાતે દેવ. ૧૩. પાઠા, ગુણવસી. ૧૪. જુએ છે. ૧૫. પાઠા. નયણે. ૧૬. ગામમાં. ૧૭. પાઠાઠ કાહ ન સાંભલી. ૧૮. પાઠા, અપૂરવ. ૧૯. પાઠા. સહેજે. ૨૦. રમત. ૨૧. પાઠાત્ર તેહનો રે બોલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy