________________
140
મંગલધર્મજી કૃતા
સુબુદ્ધિ "નામિઈ જે પરધાન, રાઉ બોલાવઈ દેઈ માન; રાજ-કાજ કરિવા સાવધાન, તું તો ઈ કહીઈ બુદ્ધિનિધાન. તારુ બેટ ગુણવંત, મારી પુત્રી મહિમાવંત; માહરઈ મનિ મોટી ઊછાહ, એ બિનુ કરિસિહ વીવાહ'. સુણી પ્રધાન શ્રી કાલમુહુ, “સામી! વાત અસંભમ કહુ; કિહાં સૂરિજ? નઈ કહા પતંગ?, કિહાં “સીહ-બલ? કિહાં કુરંગ?. ૭૦ કિહાં સાયર? નઈ કિહાં ખાબડૂ?, કિહાં “સુરતરુ? નઈ કહાં કઈરં?;
તિમ સામ-સેવક અંતર્, એક વાત કિમ અંગીકરૂ?. રાજકુમર કહઈ મોટા રાઉ, જેહનુ હુઈ અતિ ભડિવાઉ; રૂપવંત ગુણ જાણઉ જેલ, રાજા! કુમરી દીજઈ તેઉ'. રાઉ ભણઈ વલી વાલિમ બોલ, તૂ નિર્ગુણ-નીરસ-નિટોલ; વાત વિમાસી ઘણી મઈ કહી, તુઝ બેટી પરિણાવૂ સહી'. તવ પ્રધાન વિમાસઈ હોઈ, કેહિનઈ કહીઈ? કિહા જાઈઈ?'; ઉઠિ વિમાસી ઘરી આવીલ, હીઈ દુખ મનિ ચિંતાવીલ. સુબુદ્ધિનઈ તુ ઊપનિ બુદ્ધિ, કુલદેવતિ પૂજી મન સુદ્ધિ; ત્રીજી રાત્રિમાં પ્રત્યપ્તિ થાઈ, કહઈ “વત્સ! કુણ-કારણિ ધ્યાઈ?”. ૭૫ ૧પ્રધાન ભણઈ “તૂ તૂઠી આજ, સેવક ભણી કરઉ મઝ કાજ;
સુણી રાઉ આણંદીઇ, માહરા બેટાનઈ બેટી દીઈ. મઝ એટલે તે એપિઈ ઇસિલે, કુહ્યા કર-પગ અંગિઈ અખિસિલ; ૨૬વસઈ નખ તેહના ગયા સડી, હાડ ગલ્યા નઈ ગઈ ચાંબડી.
૭૭
૭૩
૧. પાઠાઇ આવ્યો તિહાં. ૨. પાઠા, રૂપવંત. ૩. પાઠાઅતિ ગુણવંત. ૪. પાઠાઇ આપણ. ૫. પાઠાઠ કીજઇ. ૬. પાઠાત્ર વાત મનિ ઝાંખુ થયું. ૭. પાઠા ન જુગતી. ૮. પાઠાઠ કેસરી. ૯. પાઠાઠ કલપ.૧૦. પાઠાઠ તુચ્છે. ૧૧. ભડવીરપણું, શૂરવીરતા. ૧૨. પાઠાઠ હોય. ૧૩. પાઠાપરણાવું. ૧૪. પાઠાઠ ઘણુ કાય. ૧૫. પાઠામુઝ જોતત. ૧૬. નિર્લજ્જ. ૧૭. પાઠા કહિનઈ. ૧૮. પાઠા, પરધાન. ૧૯, પાઠા, પરધાન નઈ. ૨૦. પાઠાઠ થાય. ૨૧. પાઠાઠ કારણ છઇ બહુ. ૨૨. પાઠાસારો. ૨૩. પાઠા. કિસિઉ. ૨૪. કોહવાયેલા, જર્જરિત. ૨૫. નિંદનીય. ૨૬. વીશે ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org