________________
મંગલકલશ ચોપાઈ
139
૬૧
રાજા રાણી પ્રતિ ઈમ ભણઈ, “સુબુદ્ધિ પ્રધાન અછઈ આપણઈ; તેમનુ બેટલ ઈમ સાંભલુ, રૂપ-સોભાગિઈ છઈ આગલું. “અનહી દીજે મોટા રાય! પરણાવીજે ગામ જ માહે'; આગે આપણ ઈમ સાંભલુ, ન દીસે તે બાહર નીકલું. ઘર બાહરિ નવિ આવઈ તેહ, દ્રષ્ટિ-દોષ નવિ લાગઈ દેહ; રાણી-રાઈ વિમાસિક ઈસિલ, “એ બેટી તે પરિણાવિસિંઉ'. રવિ ઊગીક થિઉ સુવિહાણ, જય-જય ભાટ કરઈ કલ્યાણ; વાજ્યા પંચ શબદ વાજિત્ર, જાગિઉ રાજા પુણ્ય-પવિત્ર. પહિલૂ કીધુ ધર્મ આચાર, પહિરિઉ સોહતો સિણગાર; માણિક-હેમ જડિત આભરણ, તેજિઈ ભૂલ્યા સૂરિજ કિરણ. ધરિયા છત્ર સિરિ ચામર “ચાલ, સભામંડપિ સોહઈ ચિત્રશાલ; હેમસિંહાસણ ઝગમગકાર, રાજા જેસિઉ સુરતરુસાર, રાઈ-રાણા મોટા મંડલી, આવ્યા રાજ છત્રીસઈ કુલી; ૧૧થઈધર ઐસેલહત સામંત, સેનાની મહાજન શ્રીવંત.
શ્રી જગરણા પવઈગરણા તેહ, વ્યાપારી નવિ જાણુ છે; સંધિ કરઈ જે મહાધર થોભ, રાજતરફ રાખઈ બહુ શોભ. ૧અંગઉલગૂ નયર તલાર, “લેઈ હથીયાર બહુ પરિવાર; આવી રાઈ પ્રતિ કરઈ જુહાર, ગજ સારસ તુરય “હેપાર. રાજા બઈઠું સોભઈ સભા, જિમ ઉદયાચલિ સૂરિજ પ્રભા; કહી સીખામણ કહઈ નિ માન, આપઈ સવિ હું ફોફલ-પાન.
૬૩
૬૪
૬૫.
૬૭
૧. પાઠાઠ કાઢે. ૨. પાઠા, તેહ. ૩. પાઠાત્ર તેહનિ. ૪. સુપ્રભાત. ૫. પાઠા, બંદીજન. ૬. પાઠા. પછઈ. ૭. પાઠાભલા. ૮. પાઠાસાલ. ૯. પાઠાસવિસાલ. ૧૦. પાઠામંગલીક. ૧૧. પાઠાથગી/સ્વિયંધર મેહલત. ૧૨. રાજ્યાધિકારી. ૧૩. રાજ્યલક્ષ્મી સંભાળનાર. ૧૪. અમલદાર. ૧૫. દફતરી. ૧૬. પાઠા નાણુ. ૧૭. અંગ રક્ષક. ૧૮. પાઠા. બીજી લોકતણી ન લાભે પાર. ૧૯. પાઠાહય-તોખાર. ૨૦. હણહણાટ. ૨૧. પાઠા. કહને સહુથ આપે. ૨૨. પાન-સોપારી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org