SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 138 મંગલધર્મજી કૃત વસ્તુ કુમર ભણઈ કુમર ભણઈ, ‘નિસુરિ તૂ તાત!, હવ તખ્ત વાડી જાઈતા, આજ પછી મઝ લાજ આવઈ; અમીયવયણ સુત બોલતા, ભાઈ-તાઈ મન હરિખ ભાવઈ, નિતુનિતુ કુસુમ તિ આણિ કરી, એલઈ સવિ ઉપકર્મ; ત્રિકાલ ધન પૂજા કરઈ, 'નિસુણી તેહ “કૃત કર્મ. ચુપઈ ચંપાનગરી ઉત્તમ ઠાઉ, રાજ કરઈ સુરસુંદર રાઉ; ગુણાવલી પટરાણી તેહ, રાઉ-રાણી બિહું ભલુ સનેહ. કલ્પવેલિ સુપનાંતરિ થઈ, તિણિ અનુસારિઈ પુત્રી હુઈ; ‘ર્યડી નામિ તિલુકસુંદરી, માઈ-તાઈ મનિ આણંદ કરી. ભણી-ગુણી “સવિ વિદ્યા સાર, જાણિ વિશેષિઈ ધર્મવિચાર; મુખ કમલિ વસી સારદા, સમસ્યા પૂછી પૂરઈ સદા. તેહ સરખી નહી સુરસુંદરી, તાસ જમલિ નવિ વિદ્યાધરી; નાગકુમારિ સવિ રૂપઈ હરી, તુ તે નામ તિલુકસુંદરી. રુપ સોભાગિઈ ગુણિ આગલી, ચઉસઠ કલા અંગિ નિર્મલી; રાઈ દીઠી નવ જોવની, તુ તે વર-ચિંતા ઉપની. રાઉ-રાણીનું એવડી મોહ, પુત્રીનું ન સહઈ વિછો; “અવર નયર રુડે રઈ ઠાઈ, vએ નહી દીજઈ મોટા રાઈ', પ૭ ૧. પાઠા, શ્રેત. ૨. પાઠા, જાણી સઘલો મરમ. ૩. વિધિપૂર્વક. ૪. પાઠાઠ જોઉ/ભોગવઇ જૂઉ તે. ૫. પાઠા, વૃત. ૬. પાઠા, અણસારે. ૭. પાઠા સપનાર. ૮. પાઠાઠ દીધુ. ૯. પાઠા. સા. ૧૦. પાઠા વદા. ૧૧. તેની જોડ, સમાન, પાઠા. તે જામલ. ૧૨. પાઠા. તિ વારિ. ૧૩. પાઠા, વીડીવાની. ૧૪. પાઠાપરણાવિજે ગામ જ માહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy