SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 137 ४४ ૪૫ ૪૬ વાડી પહુતા હરખીયા, દહ-દસિ પરિમલ સાર; વસંતરાઉ વાસિઈ વસઈ, ભમરા રિણઝણકાર. માલી દેખાઈ લયડઉં, લક્ષણવંત બાલ; નારંગ-કેલા-દ્રાખ બહુ, આપઈ અંબ રસાલ. અથ વાડી વર્ણનઃછંદ-પાઘડી - નાલીયરી ફોફલિ કુણસિ ચાર, ચારુલી-કદલી નઈ સહકાર; કરણી કરમદી લીંબુ-નારંગ, “અખોડ-બદામ “વાયમ સુચંગ. ચાંપા-જાંબૂ-રાયણિ મહુ, બીજુરી “ઘણ કેતકી બહુ; પારજાતિક-પાડલ ઘણસાર, અવર ચંદન અગર-તગર સાર. ૪૭ માંડવઈ દ્રાખ બહુ નાગવેલિ, વહઈ અરહટ સીચાઈ તરુવેલિ; અઢારભાર વનસપતી રૂખ, “સીલી છાહ ભાઈ તૃષ-ભૂખ. ૪૮ શુક-હંસ-કોઇલિ મધુર રાગ, બાગ-સારસ બહુ કઠિન સર કાગ; ઈક ઉડઈ બઈસઈ તરૂયર શાખ, કરબર કરઈ ફડફડઈ પાખ. ૪૯ કે ખાટા-ખારા-તીખા-કષાય, કડૂયા મધુરા બહુ જણ ખાય; ફલ ભર અભરીયા ઉપગાર કરેલ, જોઈ તાત-પુત્ર ઘરિ આવ્યા બેલ. ૫૦ ૧.પાઠા, બીજોરડા. ૨. આંબા, કેરી. ૩. સોપારી. ૪. પાઠા, પાન. ૫. પાઠાદલ/બહુ. ૬. કરેણનું વૃક્ષ. ૭. કરમદાનું વૃક્ષ. ૮. અખરોટ. ૯. ફળ મેવો, પાઠાદાડમ. ૧૦. પાઠા. બહુ. ૧૧. પાઠાસોદન. ૧૨. તે નામનું રાતા રંગનું ફૂલ. ૧૩. કપૂર. ૧૪. પાઠાભલ. ૧૫. અગરનો ધૂપ, પાઠાઠ બાવનચંદનકહ્યાગરયપાર. ૧૬.પાઠીબહુ. ૧૭. બધા પ્રકારની, પાઠા. ભાવ. ૧૮. શીતલ છાંયો. ૧૯. પાઠા, ઢીક. ૨૦. પાઠાએક બ૦. ૨૧. પાઠામીઠા. ૨૨. પાઠાઠ જણેર. ૨૩. પાઠા. ભલા. ૨૪. પાઠા. બહુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy