SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 136 મંગલધર્મજી કૃતા વસ્તુ - પુત્ર જનમિઉ પુત્ર જનમિઉ, હુઉ આણંદ, તલીયા તોરણ વિવાહ પરિ, પંચ શબદ વાજિત્ર વજઈ; ગીત-ગાન નાટક સરસ, સજનવર્ગ સંતોષિ રાજઈ, ધનદત્ત ઘરિ ઉચ્છવ બહુ, દાન દેઈ અભિરામ; ધવલ દેઈ સોહાસિણી, મંગલકલસ સુત નામ. દૂહાઃ નિતુનિતુ ઉત્સવ નવ-નવે, પામઈ વૃદ્ધિ કુમાર; મણિ-માણિક-મોતી જડ્યા, સોવનમાં સિણગાર. પંચ વરસ અનુકમિ હુયા, શુભ મહુરત સુવિસાલ; મેલાવા વાજિત્રસિઉં ય, સુત “પહુતુ નેશાલ. ભણઈ-ગુણઈ પ્રજ્ઞા ઘણી, ચડઈ કલા નિશિ-દીસ; વિનયવંત ગુણવંત નર, લક્ષણ અંગિ બત્રીસ. અન્ન દિવસિ પભણઈ કુમર, હુ તુમ્હ ૧૧પૂછું તાત!; નિતુ દેખૂ રવિ ઊગતઈ, જિહાં જાઉ કહુ વાત'. તાત આલિંગણ દેઈ કહઈ, “આપૂ માલી મૂલ; મનગમતા વાડી જઈ, આણુ સરહા ફૂલ. ચંપક-કેતિકિ "વિલસિરિ, જાઈ-જુહી મચકુંદ; સેવંત્રી વાલી પમુહિ, પૂજુ “આદિ જિણંદ'. કુમર ભણઈ “તે જોઇવા, હુ આવિસ તન્ડ સાથિ'; તાત-પુત્ર બે સંચરિયા, વલગા અંગલિ-હાથિ. ૧. વિવિધ, પાઠા, બહ. ૨. પાઠા નાદ, ૩. પાઠાત્ર બંધવ. ૪. સૌભાગ્યવતી સ્ત્રી. ૫. પાઠા કરે ઘર. ૬. પાઠા, વાધે ઇમ. ૭. મય. ૮. પાઠા સોપો. ૯. પાઠા. એક. ૧૦ પાઠા, પૂછે. ૧૧. પાઠાસાંભલો. ૧૨. પાઠા, જાઉ. ૧૩. પાઠાતે કદો મઝનિ. ૧૪. સુરભિત. ૧૫. પાઠાકરણી. ૧૬. એક જાતનું સુગંધી ફૂલ. ૧૭. પાઠાપાણી કરી. ૧૮.પાઠા પ્રથમ સાસનિ. ૧૯. પાઠાવલેઇ. ૨૦. પાઠીપુત્ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy