SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 135 ૨૮ 30 ૩૧ ધનદત્ત નિતુ વાડીઈ ભાઈ, ફૂલ સુરહા લેઈ “આવઈ ઠાઈ; ધોતિ ધરીનઈ હમણ કરંતિ, જિણવર પૂજ કરઈ એગચિંતિ. ચંદન-કપૂર-કેસર રંગ, અગર-કસતુરી ધૂપઈ અંગ; અક્ષત-ભલ-ફેલ ફોફલ પાન, ઢોઈ મોદક બહુ પકવાન. નવનૈવૈદિ કરઈ આરતી, મંગલા લઉટા લઈ આરતી; ચૈતવંદન ભાવિઈ અસાર, જપઈ મહામંત્ર નવકાર. પૂજાવિધિ જુ હુઈ ઈગપક્ષ, “શાસનદેવ તિ હુઈ પ્રત્યક્ષ; દેવિ ભણઈ મનવંછિત માગિ', ઉઠી ધન તવ લાગઉ પાગિ. તમ્ય પસાઈ છઈ નવનિધિ, જુ તૂઠી તુ દિલ પુત્રસિદ્ધિ'; દેવિ ભણઈ “તૂ પુણ્ય-પવિત્ર, થોડે દિનિ હોસિઇ તુઝ પુત્ર”. મહાપસાઉ” ભણઈ ઘનસેઠિ, શાસનદેવ તિ હુઈ અટ્રેઠિ; નરનારી “બેઉ ધર્મનિધાન, વિલસઈ ભોગ હવૂ આધાન. સપનમાહિ દીઠું પુન્નકલસ, પૂછઈ નારી પ્રીય કહઈ સરસ; “ધર્મ પ્રમાણિઈ સપન આધાર, હોસિઈ બેઉ કુલ સાધાર'. શુભ દોહલા ઉપજાવઈ નારિ, તે પહુચાડ્યા સવિ ભરતારિ; દિવસ આઠ હુયા નવ માસ, પુત્ર જનમિ સવિ પૂગી આસ. ૧૨ ૩૩ ૩૪ ૩૫. ૧. સુગંધિત. ૨. પાઠા. વિહાણામાહ. ૩. પાઠાઠ કયૂરી. ૪. પાઠા. કેઈક સાર. ૫. પાઠાકુલદેવ. ૬. પાઠા, વછ વર. ૭. પાઠાનીરધ. ૮. પાઠાશેઠ. ૯. પાઠાવે તે. ૧૦. અશ્ય, પાઠાઅદૂટ. ૧૧. પાઠાબધરે ધરમનું ધાન. ૧૨. પાઠી સુખ. ૧૩. પાઠા, પ્રરી. ૧૪. પાઠા. દસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy