SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 134 મંગલધર્મજી કૃતા ૧૮ ઘર્મિઈ હાથી-ઘોડે ચડઈ, પાપિઈ આગલિથી દડવાઈ; ધર્મિઇ સપતભૂમિ આવાસ, પાપિઈ છાજ 'કુડીરે વાસ. ધર્મિઈ ઘરિ થાઈ ભોગવિલાસ, પાપિઈ "જલ-વટ ઉપર વાસ; ધર્મિઈ સાલિ-દાધિ-વ્રત ભોજન કરઈ, પાપિઈ ઘરિ-ઘરિ ભિક્ષા ફિરઈ. ૧૯ ધર્મિઈ ઘરિ બઈઠા ધન હોઈ, પાપિઇ દેસાઉરિ રલતા જોઈ; ધર્મિઇ ઉત્તમ નારી ભલી, પાપિઈ અધમ ‘અનઈ સંખલી. ધર્મિઇ લક્ષ્મી-વિદ્યા લહઈ, પાપિઈ મૂરખ દારિદ્ર “સહઈ; ધર્મિઈ સજન-કુટુંબ સંજોગ, પાપિઈ રોગ-સોગ વિજોગ. ધર્મિઈ માનવભવ દેવલોક, પાપિઈ તિરી જંચનરગહ શોક; ધર્મિઈ શુભપૂત્ર કુલ ઊધઈ, પાપિઇ વંધ્યા કઈ સુત મરઇ. પુણ્ય-પાપનું અંતર બહુ, ધર્મિ મનોરથ પૂગઈ સહુ; પુત્ર-પાપ બહુ ખય કરી, તુ તે નર પામઈ સિવપુરી. ઈમ જાણીનઈ કરુ જિણધર્મ, જિમ છૂટક અંતરાઈ કર્મ'; નારીવચન સુણીનઈ કંત, ધર્મ કરઈ બહુ નિશ્ચલ ચિત. ઉભયકાલ પડિકમણું કરઈ, પર્વતિથિઈ પોસ"વ્રત ધરઈ; વિત્ત વેચઈ જિનવર પ્રાસાદિ, બિંબ પ્રતિષ્ઠા ઉચ્છવ નાદિ. આગમશાસ્ત્ર લિખાવ્યા ઘણા, અમીય વયણ નિસુણઈ ગુરૂતણા; ચઉવિહુ સંઘતણી અતિભગતિ, સાતક્ષેત્રિ વિત્ત વેચઈ સકતિ. સાહમવછલ નઈ સંઘપૂજ, દાન દઈ શુભપાત્ર નિતૂ જ; દીણ-હીણ અનુકંપા દાન, કોહ-લોહ ટાલઈ “અભિમાન. ૨૭ ૧. પાઠાઆગથ. ૨. રખડે, રડે. ૩. છાજલી, અભરાઇ. ૪. ઝુપડુ. ૫. નદી કિનારો. ૬. પાઠા પર ઘરિ ભૂખ્યું. ૭. પાઠા પરદેસે. ૮. પાઠા. નારી. ૯, પાઠા. દહે. ૧૦. તિર્યચ. ૧૧. પાઠા, પશુને સુક. ૧૨. પાઠાઠ કલત્ર. ૧૩. પાઠાજસપત્રટા/ધરમે. ૧૪. પાઠાજનધર્મ. ૧૫. પાઠા, ઉચરે. ૧૬. પાઠા, નિજ સ. ૧૭. પાઠા. નિ પૂજ. ૧૮. પાઠા, સંયમમાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy