SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ સપ્ત ભૂમિતણા આવાસ, લોક વસિ તિહા લીલ વિલાસ; બત્રીસ લખિણા નર પુનિવંત, દાન-ભોગ ઉપગાર કરંત. મોતી-મણિ–ચણ સિણગાર, ગુણ-લાવણ્ય ચતુર‘સુવિચાર; પદમિની-હસ્તિની-ચિંતિની નારી, સંખિની કર્મ કરી પવિ બારી. સોવણ-મણિ-માણિક ભંડાર, ચુરાસી ચુહટાં તિ અતિસાર; ત્રણિસઇ સાઠિ ક્રીયાણા સવિ, કોડિ મૂલ એક તોલિ લવઈ. રાજ કરઈ રાજા અરિસિંહ, અરિ-કરિ-કુંભ-વિડારણ-સિંહ; પટરાણી સોમચંદ્રા કહી, રુપઇ રંભ હરાવઇ સહી. નગર ધુરંધર ધનદત્ત સેઠિ, સમકિત ઉપરિ નિમ્મલ ટ્રેડિ; સત્યવતી સત્યા તસ નારિ, પતિસ્ય સ્નેહ ધરઈ મનુહારિ. કંત ભણઇ ‘સુણિ ઘરણિ! વિચાર, માન-મહુત મુઝ ધન્ય અપાર; એક અણુ મોટું આજ, અપુત્રીયા નામિ તે મુઝ લાજ. પુત્ર લગઇ ઘરિ ઉછવસાર, પૂઠિ સુપૂત્ર કુલ આધાર; દેવ-ધર્મ-ગુરૂ પૂજા કરઇ, પુત્ર હુઇ તુ કુલ વિસ્તરઈ’. ધારણ ભણઇ ‘તુમ્હે વચન પવિત્ર, પૂર્વ પુન્યઇ લાભઈ પુત્ર; અવિચલ ચિત્તઈ ધર્મ ૨૧૪ કરુ, એ ચિંતા સઘલી પરહરઉ. ૯ ધર્મિઇ ઈક નર પાલઇ રાજ, પાપિઈ પરઘરિ કરઈ ઇક કાજ; ધર્મિઇ છત્ર ચમર ૨સિરિ ઢલઈ, પાપિઈ પોટલ સહિજઇ ગલઈ. ૧૦ એક દિવસિ ૧૪પ્રીયડઉ ૧૫કાલિ જ મુહુ, દેખી ઘરણિ ભણઇ ‘મુઝ કર્યું; આધિ-વ્યાધિ તન્હ ચિંતા કિસી?, હું અણભગતિ કઈ મનિવસી?’. ૧૩ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ 133 ૧. પાઠા નિઇ. ૨. પાઠા માણક. ૩. પાઠા સુજાણ, ૪. પાઠા॰ ચતરંગ. ૫. પાઠા સબારિ. ૬. પાઠા ચઉંરા. ૭. પાઠા॰ લખ-કોડની દલત વણજાયિ એક વિચે એક વહોરે લોય. ૮. પાઠા૦ યરસંઘ. ૯. હાથી. ૧૦. પાઠા૦ નમલ/નિમિલ. ૧૧. દ્રષ્ટિ, પાઠા ફ્રૂટ. ૧૨. પાઠા તેહ. ૧૩. પાઠા૰ અતે સાર. ૧૪. પાઠા પ્રઇચંતા વસો. ૧૫. કાળમુખ. ૧૬. પાઠા કહે મઝ કોહો. ૧૭. પાઠા॰ હુયાભાગણી. ૧૮. ઉષ્ણુ, ઉણપ. ૧૯. પાઠા જાઇ પુણ ઉછવ ઘણા, પૂજે મનોરન્થ મનતણા. ૨૦. પાઠા૦ જસ. ૨૧. પાઠા૰ નિધરો. ૨૨. પાઠા૰ સર ટલે. ૨૩. પાઠા૰ સેદિઇ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy