________________
132
*
* ૧) મંગલધર્મજી કૃત મંગલકલશ ચોપાઈ
વસ્તુઃ
આદિ જિનવર આદિ જિનવર, સુખહ દાતાર,
શાંતિ જિણેસર શાંતિકર, નેમિનાથ સોભાગ્ય સુંદર; પાસ જિણંદહ વિઘનહર, વર્ધમાન કલ્યાણ મંદિર, પંચ તીર્થંકર 'સુગુરુ નમી, સરસતિ અંબિક દેવિ; સમરવિ મંગલકલશનું, ચરિત્ત ભણું સંખેવિ.
ચુપઈઃ
ધર્મિઇ રાજે ઋધિ ભંડાર, કુટુંબ મેલાવુ મહિમા સાર; મંગલકલસ પામિઉ સુવિશાલ, નિસુણઉ ભવિયા! ધર્મ રસાલ.
માલવદેસ પ્રસિધુ લોય, જેણઇ દેસિ દુકાલ ન હોય; સિપ્રાનદીતણઇ અહિઠાણિ, ઉજેણી નયરી વખાણી. ઉજેણી જોયણ નવ-બાર, ગઢ-મઢ-મંદિર-પોલિ-પગાર; ૪તલીયાતોરણ પવાંનરબાલિ, અલુકાની પરિ ઝાકઝમાલ. નિત-નિત ઉછવ જિનપ્રસાદિ, મીચ્છાતીસું કરિઇ વિવાદ; સોવિન કલસ ધજા લહિ-લહિ, જિનશાસન મહિમા ગહિ-ગહિ. હરિ-હર-બ્રહ્મા-રવિ-સારદા, ગહ-ગહાટ હુઇ તિહિં સદા; દેવી-દેવ અવર બહુ વાસ, છ દરસણનિ તિહાં પૂગઈ આસ.
૧૧
વસઈ ૧॰રાજ છત્રીસઇ કુલી, કોટીધજ ઘરિ ધજા ઉછલી; ૧૩લક્ષેસરી વિ ૧૪લાભઇ પાર, કરઇ કર્મ નિજ વર્ણ અઢાર.
૧
Jain Education International
૩
૪
૫
૭
૧. પાઠા સહિગુરુ. ૨. પાઠા રાજા ધન. ૩. પાઠા૰ સાર. ૪. કસબીતાર, ઝરીયન કપડા અને વરખવાળુ તોરણ. ૫. દ્વાર પર લટકાવાતી સત્કારાર્થ મંગલ સૂચકમાળા. ૬. પાઠા લંકા. ૭. પાઠા૰ મેરુ સિહરસિઉ. ૮. આનંદ કિલ્લોલ. ૯. પાઠા૰ મન પૂજી. ૧૦. પાઠા વાસે. ૧૧. કરોડાધિપતિ. ૧૨. પાઠા૰ ગુડી. ૧૩. લખપતિ, પાઠા૰ લખિસિરિ. ૧૪. પાઠા૰ તાહા.
For Personal & Private Use Only
www.jainelibrary.org