________________
ઉ૪ અન્વિતાભિધાનવાદમાં વાક્યાથ સિદ્ધ થાય ત્યાં સુધી પો વ્યાપાર કરે છે પૃથફ એવો] કેવળ સમુદાય સમુદાયનું કાર્ય કરતો દેખાતો નથી. સમુદિત પદે સમુદાયનું કાર્ય કરતાં હોવા છતાં તેમનું પિતાનું જુદું જુદું કાર્ય પણ આપણને દેખાય છે. શટરૂપ સમુદાયના અવયે જ્યારે સાથે મળી શકટકાર્ય કરે છે ત્યારે શકટકાયને આ અંશ અમુક અવયવે કર્યો, આ અંશ અમુક અવયવે કર્યો એવું જ્ઞાન આપણને થાય છે જ, પરંતુ શકટરૂપ સમુદાયથી અળગા થયેલા અવયે એક પછી એક પૃથક પૃથફ પ્રયોજાતાં જરા પણ શકટકાર્યો કરતા નથી. તેવી જ રીતે, સમુદાયથી અળગું થયેલું કેવળ પદ પ્રજાતું નથી, અને પ્રજાય તે પણ તે સમુદાયના કાર્યનું કારણ બનતું નથી. પરંતુ પેદાન્તર સાથે તે પદ વ્યાપાર કરતું હોવાથી તે પદ તે પદાન્તરના અર્થ સાથે પિતાના અર્થને અવિત કરે છે, એમ માનવું ગ્ય છે. તેથી કહેવામાં આવ્યું છે કે “ભેગા મળી જે પદે અર્થનું અભિધાન કરે તે પદે વાક્ય છે, એક અર્થવાળે પદસમૂહ વાક્ય છે.”
152. तदेवमवयवकार्योपलम्भात् न वैयाकरणवन्निमित्तान्यपि निह्नमहे, कृत्स्नफलसिद्ध्यवधि व्यापारपरिनिश्चयाच्च नान्यमीमांसकवत् शुद्धपदार्थाभिधानमुपगच्छामहे इति ।
152. જેમ વૈયાકરણ વાક્યના નિમિત્તભૂત પદને અને વાક્યર્થના નિમિત્તભૂત પદાર્થોને પ્રતિષેધ કરે છે તેમ અમે તેમને પ્રતિષેધ કરતા નથી કારણ કે ઉપર દર્શાવ્યા પ્રમાણે અવયવનું (=પદેનું) કાર્ય (= પદાર્થ) જ્ઞાત થાય છે જ. જેમ અન્ય મીમાંસકો (ભાદો) પદો શુદ્ધ પદાર્થોનું અભિધાન કરે છે એવું સ્વીકારે છે તેમ અમે સ્વીકારતા નથી કારણ કે કૃનલ (=વાકયાર્થ)સિદ્ધ થાય ત્યાં સુધી પદે બાપાર કરે છે જ એ આપણને નિશ્ચય હેય છે.
153. પુનરખ્યધાય પ્રતિવર્ષ વ્યુત્પત્તિ વેળીયા, વન્યથા નવવિश्लोकादर्थः पदार्थविदो न प्रतीयेत' इति, तदिदं व्युत्पत्त्यनभिज्ञस्य चोद्यम् । न ह्येवं व्युत्पत्तिः ‘गोशब्दस्य शुक्लान्वितोऽर्थः' इति । स हि व्यभिचरति, कृष्णान्वितस्यापि तदर्थस्य दर्शनात् । नापि सर्वान्वितस्तदर्थः, आनन्त्येन दुरवगमत्वात् । किन्त्वाकाङक्षितयोग्यसन्निहितार्थानुरक्तोऽस्यार्थ इति । एतां च व्युत्पत्तिं वाक्यान्येवावापोद्वापाभ्यां रचनावैचित्र्यभाञ्जि सञ्जनयन्ति । पदार्थपर्यन्तापि भवन्ती व्युत्पत्तिरीदृशी दृश्यते, न शुद्धपदार्थविषया, पदेन व्यवहाराभावादित्युक्तम् । तथापि न न ज्ञायते इयान् पदस्यार्थ इति, शकटाङ्गवदावापोद्वापाभ्यां तत्कार्यभेदस्य दर्शितत्वात् ।
153. વળી, તમે જે કહ્યું કે પ્રતિ વાક્ય વ્યુત્પત્તિની અપેક્ષા કરવી જોઈએ, અન્યથા કવિએ રચેલા અભિનવ બ્લેક અર્થ પદાર્થવિદને નહિ થાય તે તે વ્યુત્પત્તિને ન જાણનારે આપેલી આપત્તિ છે. ““ગે’ શબ્દને અર્થ શુકલથી અન્વિત છે' એવી વ્યુત્પત્તિ નથી. તે વ્યુત્પત્તિ વ્યભિચાર પામે છે બાધા પામે છે કારણ કે કૃષ્ણથી અન્વિત ગોશબ્દાર્થનું દર્શન થાય છે. ગો’ શબ્દને અર્થ સર્વથી પણ અન્વિત નથી, કારણ કે સર્વે અનન્ત હેઈ સર્વથી અન્વિત અર્થ દુર્ગમ છે. પરંતુ આકાંક્ષિત, યોગ્ય અને સન્નિહિત અર્થથી અન્વિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org