________________
७०
અન્વિતાભિધાનમાં અનેક વસ્તુઓ ઘટતી નથી
द्वितीयपदार्थावगतिः सिद्वैव । तदपि पदमन्यानुरक्तस्वार्थवाचीत्यनेनैव न्यायेन एकमेव पदमखिलपदाभिधेयार्थवाचि सम्पन्नमिति तेनैव व्यवहारोऽस्तु । न चासौ सम्पद्यते । गौरित्युक्ते सर्वगुणक्रियावगमान्न ज्ञायते किमुपादीयतामिति । सर्वावगमो ह्यनवगमनिर्विशेष एव, व्यवहारानुपपत्तेः । न हि रसविदां पूर्णोऽप्यब्धिर्मरोरतिरिच्यते सलिलकार्यानिष्पत्तेः । नियतगुणक्रियानुरक्तवार्थप्रतिपादने तु गोशब्दस्य न हेतुमुत्पश्यामः ।
142, જે પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા હોય છે તેથી બીજા પદેનું ઉચ્ચારણ નિષ્ફળ બની જવાની આપત્તિ આવે. એક જ પદથી તે પદના અર્થને ઉપરાગ કરનાર બીજા પદાર્થનું જ્ઞાન સિદ્ધ થશે જ. તે બીજું પદ પણ અન્ય પદના અર્થથી ઉપરા પિતાના અર્થનું વાચક બનશે. આ જ ન્યાયથી એક જ પદ અખિલ પદોના અભિધેયાર્થોનું વાચક બની જશે, પરિણામે એક જ પદથી વ્યવહાર થાઓ. પરંતુ એક પદથી તે વ્યવહાર થતું નથી. ગાય” એમ બેલતાં શ્રોતાને બધા ગુણે અને બધી ક્રિયાઓનું જ્ઞાન થઈ જવાથી [એ બધાંમાંથી ] શેને ગ્રહણ કરવા એનું જ્ઞાન તેને થતું નથી બધાંનું જ્ઞાન એ સામાન્યપણે અજ્ઞાન જ છે, કારણ કે તેનાથી વ્યવહાર થતો નથી. સ્વાદને જે પારખી શકે છે તેવા છેને માટે પૂર્ણ દરિયે રણથી ભિન્ન નથી કારણ કે તે દરિયે જલકાર્ય તૃષાશમન) કરતો નથી. અને તે કઈ જ કારણ દેખાતું નથી કે જેથી “ગાય” શબ્દ નિયત ગુણ અને ક્રિયાઓથી વિશિષ્ટ એવા પિતાના અર્થનું પ્રતિપાદન કરે.
___ 143. पदान्तरसन्निधानं नियमहेतुरिति चेत् , किं खरूपमात्रेणार्थप्रतिपादनेन वा ? खरूपमात्रोण जपमन्त्रपदानामिव सन्निधानं भवदप्यसन्निधानान्न विशिष्यते, अगृहीतसम्बन्धस्य तत्कृतोपकारादर्शनात् । अर्थप्रतिपादनेन तु पदान्तरं यदि नियमहेतुः सोऽयमभिहितानामर्थानामन्वय उक्तो भवति । तस्मात् स एव श्रेयान् । पदेभ्यः प्रतिपन्नास्तावदा आकाडक्षासन्निधियोग्यत्ववशेन परस्परमभिसम्बध्यन्ते । यो येनाकाक्षितो यश्च सन्निहितो यश्च सम्बन्धुं योग्यः स तेन सम्बध्यते, नातोऽपरः । अत एव 'अगुल्यग्रे हस्तियूथशतमास्ते' इति नास्ति सम्बन्धः, योग्यत्वाभावात् । अन्विताभिधानवादिनां तु अनन्वितस्यानभिधानात् तत्राप्यन्वयः प्राप्नोति, स च नास्ति, तस्मादभिहितानामेव पदार्थानामन्वय इति युक्तम् । तदुक्तं 'पदानि हि स्वं खमर्थमभिधाय निवृत्तव्यापाराण्यथेदानीमा अवगता वाक्यार्थ सम्पादयन्ति' इति ।
143. પદને ચોક્કસ અર્થ નિયત કરનાર કારણ પદાન્તરસન્નિધાન છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે પદાક્તરસન્નિધાન સ્વરૂપમાત્રથી આવું નિયમન કરે છે કે પિતાના) અર્થનું પ્રતિપાદન કરીને ? જપમ—ગત પદની જેમ સ્વરૂપમાત્રથી સન્નિધાન નિયમન કરતું હોય તે તે સન્નિધાનમાં અસન્નિધાનથી કેઈ વિશેષ નથી કારણ કે જે પદને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org