________________
૬૦
વર્ણની અનુપસ્થિતિમાં પણ વાક્યર્થજ્ઞાન થાય છે ? वाक्यार्थम् । यस्तु अश्रतेष्वपि पदेषु प्रमाणान्तरतः पदार्थान् जानीयात् जानात्येवासौ वाक्यार्थम् ।
पश्यतः श्वेतिमारूपं हेषाशब्दं च शृण्वतः । खुरविक्षेपशब्दं च श्वेतोऽश्वो धावतीति धीः । दृष्टा वाक्यविनिमुक्ता न पदार्थविना क्वचित् ॥ इति श्लो०वा०वाक्य०३६८]
तदेषा वाक्यार्थबुद्धिः पदार्थप्रतीतिं न व्यभिचरति, व्यभिचरति तु पदप्रतीतिमिति न तत्कार्या भवितुमर्हतीति ।
104 વળી, અન્વય-વ્યતિરેક દ્વારા જ્ઞાત થાય છે કે વાયાર્થ પદાર્થપૂર્વ છે. માનસ અનવધાનને લીધે પદે સાંભળવા છતાં પદાર્થોનું જ્ઞાન માણસને થતું નથી અને વાયાર્થીનું જ્ઞાન પણ થતું નથી જ. પરંતુ પદે ન સાંભળવા છતાં બીજા પ્રમાણે દ્વારા માણસોને પદાર્થોનું જ્ઞાન થાય છે અને વાક્યાથનું જ્ઞાન પણ થાય છે જ. [ આમ પદશ્રવણ લેવા છતાં વાકયાર્થીનું જ્ઞાન થતું નથી જ્યારે પશ્રવણ ન હોવા છતાં વાકયાથનું જ્ઞાન થાય છે. આ દર્શાવે છે કે વાક્યર્થજ્ઞાનનું કારણ પદશ્રવણ નથી. પરંતુ પદાર્થોનું જ્ઞાન હેતાં વાયાથેનું જ્ઞાન થાય છે અને પદાર્થોનું જ્ઞાન ન હોતાં વાક્યોથેનું જ્ઞાન થતું નથી. આ દર્શાવે છે કે વાક્યાથજ્ઞાનનું કારણ પદાર્થ જ્ઞાન છે. પદે ન સાંભળવા છતાં બીજાં પ્રમાણોથી પદાર્થોનું જ્ઞાન અને પછી વાક્યાથનું જ્ઞાન કેવી રીતે થાય છે એ દર્શાવીએ છીએ. ] વેત રૂપને (ગુણને ) તે દેખે છે. [ અહીં શ્વેત રૂપ જે ગુણ છે તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. ] પછી હણહણાટને શબ્દ સાંભળે છે. પછી ખરીના ડાબલાને અવાજ સાંભળે છે હળુહણાટ ઉપરથી (અશ્વ જાતિ) નું અનુમાન કરે છે. ખરીના ડાબલાના અવાજ ઉપરથી ગતિનું અનુમાન કરે છે. અન્યની અપેક્ષા રાખતા અને યોગ્યતાવાળા આ પદાર્થો ગુણ, જાતિ અને ક્રિયા સંસ્કૃષ્ટ બને છે અને ત ઘેડ દેડે છે' એવું જ્ઞાન ( = વાક્યર્થશાન) થાય છે. પદાર્થો વિના વાક્યાયં બુદ્ધિ વાકયમાંથી કદી થતી દેખી નથી. આમ વાકયાજ્ઞાન પદાર્થજ્ઞાન વિના કદી થતું નથી પરંતુ પદજ્ઞાન વિના તે વાક્યર્થશાન થાય છે, એટલે વાયાર્થજ્ઞાન પદજ્ઞાનનું કાર્ય બનવાને યોગ્ય નથી
- 105. ચવુરતે પ્રત્યેકં મચારાત્, સમુદ્રિતાનામાવાળ્યા ન पदार्थानां वाक्यार्थावगतिहेतुत्वमिति, तदप्ययुक्तम् । प्रत्येकं तावद् गमकं नेण्यते एव । समुदितानां त्वसाधारण्यं भवदपि न नः क्षतिकरम् । न ह्येते लिङ्गवत् सम्बन्धग्रहणमपेक्षमाणा अवबोधकाः, यदसाधारण्यान्नावकल्पेत । किन्त्वगृहीतसम्बन्धा अपि आकाङ्क्षासन्निधियोग्यतातात्पर्यपर्यालोचनया परस्परं संसृज्यन्ते । स एव वाक्यार्थः यः संसृष्टः पदार्थसमुदायः, इतरविशिष्टो वेतर इति ।
105. પ્રત્યેક પદાર્થમાંથી વાળ્યાર્થજ્ઞાન થતું ન હોવાથી અને સાથે મળેલા (=સંસદ) પદાર્થો તે અસાધારણ હોવાથી તે પદાર્થો વાક્ષાર્થજ્ઞાનના હેતુ બની શકે નહિ એમ જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org