SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે २ 40. स चायं सङ्कलनाप्रत्ययः स्मर्यमाणानुभूयमानप्राक्तनान्त्यवणेविषयतया. सदसद्वर्णगोचरश्चित्ररूप उपेयते । यदि वाऽन्त्यवर्णेऽपि तिरोहिते भवन् असदर्णगोचर एव, न चित्राकारः । सोऽर्थप्रतीतिहेतुरेक एवेति निरवकाशा व्यस्तसमस्तविकल्पाः । 40. આ સંકલાનાજ્ઞાનને વિષય સ્મરણ કરાતા પ્રાફતન વર્ષો અને અનુભવાત અન્ય વર્ણ હોઈ સત અને અસતને વિષય કરનારું, ચિત્રરૂપ ધરાવતું તે જ્ઞાન છે એમ સ્વીકારાયું છે. અથવા તે અન્ય વણું પણ તિરહિત બનતાં સંકલનજ્ઞાન અસત વર્ગોને જ વિષય કરતું બની રહે છે અને પરિણામે ચિત્રરૂપ રહેતું નથી. આ સંકલનાજ્ઞાન અર્થ જ્ઞાનનું એક જ કારણ હોઈ કારણે એકે એકે અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે કે ભેગાં મળી કરે છે એ વિકલ્પને કોઈ અવકાશ રહેતું નથી. 41. ननु सङ्कलनाप्रत्ययेऽपि यदि ते वर्णाः क्रमेणावभासन्ते, तदसावपि पूर्वोत्पन्नैकैकवर्णबुद्धिनिर्विशेष एव स्यादिति तदुपारूढा अपि वर्णा नार्थप्रतीतिहेतवो भवेयुः । यदि त्वेकसुमनस्स्तबकाकारावभासी प्रत्ययवत् स प्रत्ययः तदा तस्मिन् क्रमानवगमाद्विपरीतक्रमा अपि ते वर्णा अर्थप्रतीतिकारिणः स्युः । 41. ફેટવાદી- જે સંકલનાજ્ઞાનમાં પણ તે વણે ક્રમથી જ જ્ઞાત થતા હેય તે તે સંકલનાજ્ઞાનને પણ એક એક વર્ણને ગ્રહણ કરનારા જ્ઞાનથી કોઈ વિશેષ ( =ભેદ) રહે નહિ, પરિણામે એવા સંકલના જ્ઞાનમાં ગૃહીત થયેલા હોવા છતાં વણે અપ્રતીતિના કારણ નહિ બને. જો તે સંકલન જ્ઞાન ફૂલેના એક ગુચ્છાને ગ્રહણ કરનાર જ્ઞાન જેવું હોય તો તેમાં ક્રમનું જ્ઞાન જ ન હોવાથી વણે વિપરીત ક્રમમાં પણ અર્થનું જ્ઞાન કરાવે. 42. उच्यते । विशिष्टानुपूर्वीकवर्णमालाऽनुभवसमनन्तरभावी हि सङ्कलनाप्रत्ययोऽर्थप्रतीतेहे तुः, न स्तबकाकारपरिच्छेदमात्रम् । विपरीतक्रमाशङ्कनं च तदानीं कुतस्त्यम् ? स्तबकावभासे तावत् क्रम एव नास्ति, कस्य वैपरीत्यमवैपरीत्यं वा ? यदनन्तरजन्माऽयं समुच्चयप्रत्ययः ताश्च विशिष्टक्रमावभासिन्य एव पूर्वभाविन्यो वर्णबुद्धय इति कुतो वैपरीत्यविकल्पः ? तस्मात् प्रथमावगमनियतानुपूर्वीकास्ते तदनन्तरभाविसमस्तावभासिसङ्कलनाप्रत्ययोपारूढा वर्णा अर्थप्रतीतिकारिण इति न दोषः । यथा वा “पूर्ववर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः” इति [शा०भा० १.१.५] तत्रभवता मीमांसाभाष्यकृता वणितं तथा वर्णानामर्थप्रत्यायकत्वमस्तु । 42. નૈયાયિક-આને ઉત્તર અમે આપીએ છીએ. વિશિષ્ટ આનુપૂર્વીવાળી વર્ણોની માળાના અનુભવો પછી તરત જ ઉત્પન્ન થતું સંકલનાજ્ઞાન અથજ્ઞાનનું કારણ છે, [આનુપૂવરહિત] કેવળ ગુચ્છને ગ્રહણ કરનારું જ્ઞાન સંકલનાજ્ઞાન નથી. એમ હોઈ વિપરીત ક્રમની શંકા જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy