________________
૨૨
કમભાવી વર્ણોનું સંકલનાજ્ઞાન સંભવે છે
पदानां तु वाक्यार्थप्रतिपत्तिलक्षणप्रधानकार्यावयवभूतपदार्थज्ञानाख्यकार्यनिर्वर्तकल्ट तिस्पष्टमस्त्येवेति न तेष्वेष दोषः प्रादुष्यात् । वर्णानामपि गमनक्रियाक्षणाना ग्रामप्राप्तौ, ग्रासानामिव तृप्ती, संस्थानामिवामुखीकरणे यद्यपि क्रमोपचीयमानतत्क मात्रासमुन्मेषो नास्ति तथापि तदौपयिकस्योपलब्धिसंस्कारादिकार्यस्य करणात् तत् र्यावयवी तावत् कृतो भवतीति न समस्तानां क्रमकारित्वमपहीयते । तत्र पूर्वे : अतीता अप्युपकरिष्यन्ति, चरमवर्णस्तु वर्तमान इतीदृश एवायं काल्पनि क्रियाक्षणसमूह इव वर्णसमूहाऽर्थप्रत्यायकः ।
38. ફોટવાદ–અર્થજ્ઞાનરૂપ પ્રધાન કાર્યને તે બે ( = સ્વરૂપગ્રહણ અને સંસ અવયવ નથી.
નૈયાયિક– ભલે અવયવો ન છે, તેમની તેમાં ઉપગિતા તો છે જ. અવ અવયવીને વ્યવહાર તે અવારા પૂર્વ અને પરમા પૂર્વ વચ્ચે પણ ઘટવો મુશ્કેલ વાક્યાથજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના અવયવભૂત પદાર્થ જ્ઞાન નામના કાર્યોને પદ ઉત્પન્ન કરે એ અત્યંત સ્પષ્ટ છે, એટલે એમને આ લેપ દૂષિત કરતું નથી. ગમનક્રિય ક્ષણે ગ્રામપ્રાપ્તિમાં, કેળિયાઓ દ્વારા તૃપિમાં, પુનઃ પુનઃ ઉચ્ચારણ દ્વારા એક અનુવાકને કરવામાં જેમ કમથી ધીરે-ધીરે ઉપચય પામતા કાર્યને સમુને થાય છે તેમ વણે ! પદાર્થ જ્ઞાનોત્પત્તિમાં ક્રમથી ઉપચય પામતા કાર્યને સમુને થતા નથી, તેમ છતાં પદાર્થરા ઉપાયભૂત, વર્ણોનાં શ્રોત્ર પ્રત્યક્ષ અને વન સ સકારરૂપ કાયાને વણે ઉત્પન્ન કરતા તે પદાર્થજ્ઞાનરૂપ કાર્યાવયવીને પણ તેઓ ઉતપન્ન કરી દે છે, એટલે સમસ્તનું ક્રમથી ! કરવાપણું હાનિ પામતું નથી. ત્યાં અર્થ જ્ઞાનરૂપ કાર્યોત્પત્તિમાં અન્તિમ વર્ણ પૂર્વેના ' નાશ પામી ગયા હોવા છતાં ઉપકાર કરે છે, અન્તિમ વર્ણ” તો વર્તમાન હોય છે; કે કાલ્પનિક ક્રિયાક્ષણસમૂહ જેવો આ વર્ણસમૂહ અર્થનું જ્ઞાન કરાવે છે.
39. अथ वा क्रमोपलब्धेष्वपि वर्णेषु मानसमनुव्यवसायरूपमखिलवर्णविर सङ्कलनाज्ञानं यदुपजायते, तदर्थप्रत्यायनाङ्गं भविष्यति । दृश्यते च विनश्वरेष्ठ पदार्थान्तरेषु क्रमानुभूतेषु युगपदनुव्यवसायो मानसः ‘शतभाम्राणि भक्षितवान् देवदत्त इति । न चायं प्रत्ययो नास्ति, सन्दिग्धः, बाध्यते वा । अनभ्युपगम्यम चेशि समुच्चयज्ञाने तन्निबन्धना भूयांसो व्यवहारा उत्सीदेयुः ।।
39. અથવા, કમથી પ્રત્યક્ષ થનારા વર્ણ બાબતમાં, તે બધા વર્ગોને વિષય કર જે માનસ અનુવ્યવસાયરૂપ સંકેલતાજ્ઞાન થાય છે તે અર્થજ્ઞાન કરાવવામાં કારણભૂત બ વિનશ્વર, ક્રમથી અનુભૂત બીજ પદાર્થોની બાબતમાં, તે બધા પદાર્થોને યુગપત વિષય કરી માનસ અનુવ્યવસાય છે, જેમ કે “દેવદત્ત સે કેરી ખાધી'. એ જ્ઞાન નથી એમ નહિ, ૬ તે સંદિગ્ધ પણ નથી કે બીજ પ્રમાણુજ્ઞાથી બાધિત પણ થતું નથી. જો આવા સમુર જ્ઞાનને સ્વીકાર ન કરવામાં આવે તે ઘણું બધા વ્યવહારો ઉછેદ પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org