________________
નિત્યકમ અને કામ્યકર્મને ભેદ
૫.
काम्ये स्वनुत्पन्नकामोऽधिकृत एव न भवति इति नाधिकृतेन सता विधिस्त्यक्त इति न प्रत्यवतीति । उपक्रम्य त्वन्तराले त्यक्तुं न लभ्यत एव । वीतायां फलेच्छायामवाप्ते वा फले तत्कर्मसमापनमवश्यकर्तव्यमेव । अलं शास्त्रान्तरगर्भेण भूयसा कथाविस्तरेण ।
56, શંકાકાર – તેની સ્વગ સાધી આપવાની શકિત કયાં ગઈ? | મીમાંસક - અમે કર્મની શકિત કે અશકિતને પ્રત્યક્ષ દેખતા નથી. અમે તે શાસ્ત્રનું (=વેદનું) જ એકમાત્ર શરણ લેનારા શ્રેત્રિયે છીએ ધર્મની બાબતમાં વેદ જ પ્રમાણે છે એમ માનવાનું અમારું આ કુલવંત છે. અને તે વેદ એક ઠેકાણે ફળની કામનાવાળા અધિકારીને અનુલક્ષી પ્રવૃત્ત થાય છે અને તે અધિકાર ફળની પૂર્ણતા થયા વિના ન બને એટલે તે અધિકાર ફળ પૂર્ણ થાય ત્યાં સુધીની અવધિનું પ્રતિપાદન કરે છે. જ્યારે અન્ય ઠેકાણે તે વેદ “પાવત (જ્યાં સુધી' પદથી સમ્બદ્ધ છવન' પદના અર્થથી અવછિન્ન ( મર્યાદીત =વિશિષ્ટ) અધિકારીના લાભથી પ્રવૃત્ત થતા ફળને માટે સમર્થ નથી; શાસ્ત્ર વડે આદિષ્ટ અર્થને (Fકર્મને) ન કરાતાં વિપ્ન આવે છે કારણ કે અધિકૃત હોવા છતાં શાસ્ત્ર વડે આદિષ્ટ અથને તેણે ત્યાગ કર્યો. પરંતુ કામ્ય કર્મની બાબતમાં તે કામનારહિત પુરુષ અધિકૃત જ બનતું નથી, એટલે તે કામનારહિત પુરુષની બાબતમાં અધિકૃત હોવા છતાં તેણે વિધિને ત્યાગ કર્યો એવું નથી, તેથી તે વિઘ્ન પામતે નથી. કર્મ શરૂ કરી અધવચ્ચે છોડવું પ્રાપ્ત થતું જ નથી. લેચ્છાથી કમ શરૂ કર્યા પછી ફ્લેચ્છા દૂર થઈ જાય કે ફળ મળી જાય તો પણ તે કર્મને પૂરું કરવું જોઈએ જ, [જો અધવચ્ચે છોડી દેવામાં આવે તે શિષ્યો નિંદા કરે].
નૌયાયિક – શાસ્ત્રાન્તરની ( મીમાંસાશાસ્ત્રની) ગર્ભરૂપ કથાને વધુ પડતે વિસ્તાર કરવો રહેવા દઈએ
57, થા ગુરૃવત્ત નિયનૈમિત્તિકે કુહિતિ / નનું મોઢું કાવત્તનकर्मक्षयपक्षे दीर्घकालापेक्षणात् अप्रत्यासन्न इव मोक्षो लक्ष्यते । किं त्वया ज्ञातमधुनैव हुंकृत्या निर्विलम्बमेव मोक्षमाप्नुयादिति। न खलु सुलभोऽयं पुरुषार्थः । किं न श्रुतमिदमायुष्मता व्यासवचनम्
'अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्' इति [गीता ६.४५]
ज्ञानाग्निदाहवचनं तु ज्ञानप्रशंसार्थमेव, सोऽयं ज्ञानकर्मसमुच्चयान्मोक्ष उच्यते રૂતિ
57. મીમાંસક – બધી રીતે એ સારું કહેવાયું છે કે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ કરવાં જોઈએ.
શંકાકા – મેક્ષાથીનાં સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ પક્ષમાં દર કલની અપેક્ષા હેઇ, મોક્ષ જાણે ઘણો દૂર હોય એવું જણાય છે.
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org