SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ नवमम् आहिकम् 1. एवं शरीरादौ दुःखपर्यन्ते हेये प्रमेये निर्णीते, यदर्थमेतदुपदेशो, यत्परमुपादेयं प्रमेयं, यदर्थः शास्त्रारम्भः, तमपवर्ग लक्षयितुमाह-तदत्यन्तविमोक्षोऽपવઃ વિસૂત્ર ૨.૨.૨૨] तदिति प्रक्रान्तस्य दुःखस्यावमर्शः । न च मुख्यमेव दुःखं बाधनास्वभावमवमृश्यते, किन्तु तत्साधनं तदनुषक्तं च सर्वमेव । तेन दुःखेन वियोगोऽपवर्गः । નવમું આલિંક 1. યાયિક – આમ શરીરથી માંડી દુ:ખ સુધીનાં પ્રમેય હેય છે એ જ્યારે નિર્ણત થઈ ગયું છે ત્યારે જેને માટે આ ઉપદેશ છે, જેના ભણી ઢળેલાં પ્રમેય ઉપાદેય બને છે, જેના માટે આ શાસ્ત્ર લખાયું છે તે અપવર્ગનું લક્ષણ બાંધવા માટે ન્યાયસૂત્રકાર ગૌતમ કહે છે, “તેમાંથી અત્યન્ત છુટકારો અપવર્ગ છે” [ન્યાયસૂત્ર ૧.૧.૨]. તેમાંથી એ શબથી જે ની ચર્ચા ચાલતી હતી તે દુઃખને નિદેશ થયો છે. કેવળ બાધના સ્વભાવ મુખ્ય દુઃખને જ નહિ પરંતુ તે મુખ્ય દુ:ખનાં સાધનો અને તે મુખ્ય દુખ સાથે સમ્બદ્ધ સર્વને નિદેશ સમજવો. તે દુઃખથી મુક્તિ અપવર્ગ (=મોક્ષ) છે. 2. अस्ति प्रलयवेलायामप्यात्मनो दुःखवियोगः । स त्वपवर्गों न भवति. सर्गसमये पुनरक्षीणकर्माशयानुरूपशरीरादिसम्बन्धे सति दुःखसम्भवात् । अतस्तद्यावृत्त्यर्थमत्यन्तग्रहणम् । 2. પ્રલય વખતે પણ આત્માને દુઃખને વિયોગ હોય છે, પરંતુ તે અપવર્ગ નથી બનતે, કારણ કે અક્ષીણ કર્મસંસ્કારને અનુરૂપ શરીર આદિ સાથે સર્ગકાળે આત્માને પુનઃ સંબંધ થતાં દુખે સંભવે છે. તેથી પ્રલયકાલીન દુઃખવિયેગને વ્યાવૃત્ત કરવા “અત્યન્ત' પદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. 3. आत्यन्तिकी दुःखव्यावृत्तिरपवर्गों, न सावधिका । द्विविधदुःखावमर्शिना सर्वनाम्ना सर्वेषामात्मगुणानां दुःखवदवमर्शात् , 'अत्यन्त ग्रहणेन च सर्वात्मना तद्वियोगाभिधानात् नवानामात्मगुणानां बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराणां निर्मलोच्छेदोऽपवर्ग इत्युक्तं भवति । 3. આત્યંતિક દુઃખનિવૃત્તિ અપવર્ગ છે, અમુક કાળની અવધિવાળી દુઃખનિવૃત્તિ અપવર્ગ નથી. મુખ્ય અને ગૌણ દ્વિવિધ દુઃખને નિર્દેશ કરતા સર્વનામ વડે આત્માના બધા ગુણને દુઃખની જેમ નિર્દેશ થતે હેઈ, અને “અત્યન્તપદના સૂત્રમાં ગ્રહણથી સર્વથા સંપૂર્ણપણે દુખને વિગ કહેવા હેઈ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, ષ, પ્રયત્ન ધર્મ, અધર્મ અને સંસ્કાર એ આત્માના નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવર્ગ છે એમ કહ્યું ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy