________________
૨૨૨
२२२ દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેયે હેય 178. दीर्घस्य दुःखस्य निमित्तभूतं
सुखं च दुःखात्मकमेव सर्वम् । मुमुक्षुणा हेयतया विचिन्त्यं
देहादिदुःखान्तमिदं प्रमेयम् ॥ इति निपुणमतिर्यो दुःखमेवेति सर्व
परिहरति शरीरे क्लेशकर्मादिजातम् । अजममरमनन्तं चिन्तयन्नात्मतत्वं
गतभयमपवर्ग शाश्वतं सोऽभ्युपैति ॥ इति भट्टजयन्तस्य कृतौ न्यायमञ्जर्यामष्टममाह्निकम् ॥ 178. દઈ દુઃખના નિમિત્તભૂત બધું સુખ દુઃખાત્મક જ છે. પ્રમેયસૂત્રમાં દેહથી માંડી દુ:ખ સુધીનાં બધાં પ્રમેયોને મુમુક્ષુએ હેયરૂપે ચિતવવા જોઈએ.
જે નિપુણમતિવાળો બધું દુઃખ જ છે એમ ચિંતવી શરીરમાં કલેશ, કમ વગેરે સઘળું ત્યજી દે છે અને અજ, અમર, અનન્ત આત્મતત્વનું ચિંતન કરે છે તે ભયરહિત, શાશ્વત અપવર્ગને પામે છે.
જયંત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું
આઠમું આલિંક સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org