________________
દુખલક્ષણ
૩૧૯
171. धर्मादेरात्मनि समवायात् , फलस्य च पुत्रपश्वादेरन्यत्र समवेतत्वात् भिन्नाधिकरणत्वं कर्मफलयोरित्यपि न चोद्यम् , मुख्यस्य सुखदुःखात्मनः फलस्य भिन्नाश्रयत्वानुपपत्तेः । सुखदुःखे ह्यात्मनि वर्तेते, धर्माधौ च तत्स्थावेवेति ।
171. ધર્મ-અધર્મ આત્મા માં સમવાય સંબધથી રહે છે અને તેનું ફળ પુત્ર, પશુ, વગેરે બીજે સમવાયસંબંધથી રહે છે, એટલે કર્મ અને ફળનાં અધિકારણે ભિન્ન ભિન્ન થ ય છે – એ આપત્તિ પણ ન આપવી જોઈએ, કારણ કે સુખદુઃખરૂપ મુખ્ય ફળનું અધિકરણ કમના અધિકરણથી જુદું ઘટતું નથી. સુખદુ:ખરૂપ ફળ આત્મામાં સમવાયસ બંધથી રહે છે અને ધર્માધમ પણ આત્મામાં જ સમવાય સંબંધથી રહે છે. 172. દરું નૈવ કુવશ્ય લારામતરૂતુરાબ જિં ?
दुःखस्यापि न तन्निबन्धनमिति द्वेषस्तदर्थेषु कः । तस्मात् कर्मनिमित्तकं फलमिति ध्यायन्न कुर्यात् कृती . सङ्ग कर्मणि येन दुस्तरमसौ संसारमापद्यते ।। _172. સુખનું કારણ દષ્ટ નથી, તે પછી સુખના (માની લીધેલા દષ્ટ: કારણ પ્રત્યે રાગ રાખવાથી શું ? દુ:ખનું કારણ દષ્ટ નથી, તે પછી દુઃખના (માની લીધેલા દષ્ટ કારણરૂપ અર્થો પ્રતિ દેષ કરવાથી શું ? સુખદુઃખરૂપ ફળનું કારણ કર્મ છે એમ વિચારતા ડાહ્યા માણસે કર્મમાં આસક્તિ ન રાખવી કે જે આસક્તિથી દુસ્તર આ સંસાર આવી પડે છે.
| [૦. ] 173. વાધનાઢક્ષ ટુવમ્ (રાયસૂત્ર ૨.૨.૨૨] | વાઘના વીરનું सन्तापनम् । सा लक्षणमस्येति बाधनालक्षणं दुःखम् । तत्र मुख्ये दुःखे लक्ष्ये, लक्षणशब्दो यथाश्रत एवं । बाधनयैव हि दुःखस्वरूपं लक्ष्यते बाधयति पीडयतीति । गौणे तु दुःखे शरीरादौ लक्ष्ये, बाधनालक्षणं बाधनानुषक्तमिति व्याख्येयम् ।
[૧૦. દુખપરીક્ષા]. 173. નૈયાયિક – બાધનારૂપ લક્ષણવાળું દુ:ખ છે [ન્યાયસૂત્ર ૧.૧ ૨૧]. બાધના એટલે પીડા, સંતાપ બાધના લક્ષણ જેનું છે તે છે બાધનાલક્ષણ દુખ જ્યારે મુખ્ય દુઃખ લક્ષ્ય હોય છે ત્યારે લક્ષણ” શબ્દ યથાશ્રુત જ છે, કારણ કે બાધન વડે જ દુઃખનું
સ્વરૂપ લક્ષિત થાય છે – જે બાધ કરે છે. પીડા કરે છે તે દુઃખ છે. શરીર આદિ ગૌણ દુઃખ જ્યારે શક્ય હોય છે ત્યારે “બાંધનાલક્ષણ'ની વ્યાખ્યા બાધનાનુષક્ત – બાધનામ્બદ્ધ એમ કરવી જોઈએ.
174. ननु पूर्वसूत्रव्याख्यातेन फलग्रहणेनैव दुःखस्योपदिष्टत्वात् किमर्थ पुनरुपदेशः ? सुखप्रत्याख्यानार्थ इति चेन्न, पूर्वापरविरोधात् , सकलप्राणभृदनुभव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org