SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ કારણ એક કાયને ઉપન કરી પછી બીજા કાર્યને ઉત્પન્ન કરે છે એને વિરોધ બહુવસંખ્યાએ મહત્ત્વ ઉત્પન્ન કર્યું છે તે કાર્ય પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે. પરંતુ તે કાર્ય પ્રત્યક્ષ નથી કારણ કે અતિસૂક્ષ્મ છે. તેથી સૌપ્રથમ પરમાણુઓ વડે શણુક ઉત્પન્ન થાય છે, અને તે પરમાણુઓની જેમ અપ્રત્યક્ષ જ છે કારણ કે તેમાં મહ૫રિમાણની ઉપત્તિ થતી નથી બે કરણુક વડે કાર્યની ઉત્પત્તિ માનતાં તે કાર્યને ઘણુથી કોઈ વિશેષ =ભેદ) નહિ બનવાની આપત્તિ આવશે કારણ કે કયણુકની જેમ ત્યાં પણ મહત્પરિમાણની ઉત્પત્તિ માટે જરૂરી કારણને અભાવ છે. એટલે ત્રણ 6યણુક ચકને ઉત્પન્ન કરે છે. બહુસંખ્યા તેમાં મહરિમાણને ઉપન કરશે અને તેથી તે પ્રત્યક્ષ બનશે. ત્યાર પછી ક્રમસામાન્યમાં પ્રમાણ છે, જેમકે માટીના ઢેફના અવયવનું અને તે અવયના અવયવોનું દર્શન ક્રમ વિશેષમાં તે પ્રમાણ નથી કે “આ પ્રમાણે ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં દર્શન હેય ત્યાં તે કમવિશેષમાં તે પ્રમાણ છે 16. મારા માનવં તુ નેBતે, મૂર્તાનાં સમાનરાવરોઘાત | ન હિ परमाणवः प्रथमं कार्यमारभ्य तदनु त एवोत्तरोत्तरकालं कार्याण्यारभन्ते । किन्तु यत् परमाणुनिवृत्तं कार्य द्वयणुकं तत् कार्यान्तरस्यारम्भकं तदप्यन्यस्य कार्यस्येत्येवं तावद्यावत् परिपूर्णावयविनिष्पत्तिः । इत्थं च तन्तुभिः पटः क्रियते, न तन्त्ववयवैरंशुभिः; इतरथा ह्युत्तरोत्तरकार्यारम्भेऽपि पूर्वपूर्वकारणानपायान्मूर्तानामेकदेशत्वं स्यात् , न च तद् दृश्यते इति यथोक्त एव क्रमः श्रेयान् । तदेवमनेकात्मसमवेतधर्माधर्मसंस्कारपरिपाकानुरूपप्रसरदीश्वरेच्छाप्रर्यमाणपरमाणुक्रियानुपूर्वीनिय॑मानद्वयणुकादिकार्यक्रमेण शरीराद्यवयविनिवृत्तिरिति स्थितम् । 162 કારણ એક કાર્યને ઉત્પન્ન કરી પછી બીજા કાર્યને પણ ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં આવ્યું નથી કારણ કે મૂત વસ્તુઓને એક સાથે એક દેશમાં રહેવામાં વિરોધ છે. [કાય કારણમાં સમવાય સંબંધથી રહે છે. આમ કારણ કાયને આશ્રય છે. હવે જે એક કારણ ક્રમથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તે તે કત્પન્ન બધાં કાર્યો એક સાથે એક કારણમાં રહે – જેમાં વિરોધ સ્પષ્ટ છે.] પરમાણુઓ પ્રથમ કાર્યને ઉત્પન્ન કરી ત્યાર બાદ તે જ પરમાણુઓ ઉત્તર ઉત્તર કાળે બીજાં કાર્યોને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું યક કાર્ય બીજા કાર્યને (વ્યણુકને) ઉત્પન્ન કરે છે, તે બીજું કાર્ય વળી ત્રીજા કાર્યને ઉત્પન્ન કરે છે, આમ છેવટે પરિપૂર્ણ અવયવીની (=અંત્યાયનીની) ઉત્પત્તિ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે અને આમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે અને નહિ કે તંતુઓને અવો અંશુઓ. અન્યથા, ઉત્તર ઉત્તરના કાર્યોની ઉત્પત્તિ વખતે પણ પૂર્વ પૂર્વ કારણોને નાશ ન થવાથી મૂર્ત વસ્તુઓનું એક જ દેશમાં રહેવું બને. પરંતુ તેવું દેખાતું નથી, એટલે અમે જણાવ્યા પ્રમાણેનો ક્રમ જ વધુ સારો છે. [બે મૂત એક કાળે એક જ દેશમાં રહેતા નથી, પરંતુ ન્યાય વૈશેષિક સિદ્ધાંત અનુસાર કારણદ્રવ્ય અને કાર્યદ્રવ્ય એ બે તદન ભિન્ન મૂર્તદ્રવ્ય એક જ દેશમાં રહે છે. જ્યાં તંતુઓ રહે છે ત્યાં જ પટ પણ રહે છે. પણ બે મૂત' દ્રવ્ય એક જ દેશમાં તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy