SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુઓ વણક આદિ ક્રમે જ કાર્ય ઉત્પન્ન કરે છે ૩૧૩ 160. न च सकृदेव निवर्त्यमानकार्यपरिमाणानुगुणसंख्याः परमाणव एकत्र संयोज्य कार्यमारभन्ते, किन्तु द्वयणुकादिक्रमेण । सकृदारम्भे हि कुम्भे भज्यमाने कपालशर्कराकणचूर्णादिक्रममपहाय प्रथममेव परमाण्वन्तता भवेत् , सर्वसंयोगस्य सर्वविभागेन सहसैव विनाशात् , अतश्च कर्परादिक्रमदर्शन विरुध्येत । अविनष्टेऽपि पटादौ तन्त्वाद्यवयवाश्रितत्वमुपलभ्यमानं कथं वा समयत ? परमाणूनामप्रत्यक्षत्वेन तदाश्रितत्वस्य ग्रहीतुमशक्यत्वात् , परमाणूनां पटस्य च मध्ये कार्यान्तरानारम्भादिति । तस्माद् द्वयणुकादिक्रमेण परमाणवः कार्यमारभन्ते । - 160. ઉત્પન્ન થનારા કાર્યના પરિમાણને અનુરૂપ સંખ્યા ધરાવતા પરમાણુઓ એક સમયે જ એક સાથે સંયોજન પામીને કાયને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુ થણુક વગેરે ક્રમે કાર્યને ઉત્પન્ન કરે છે પરમાણુઓથી એક સમયે સીધે જ ઉત્પત્તિ પામેલો ઘટ નાશ પામતાં કપાલ, શકરા, કણ, ચૂર્ણ વગેરે કમને છોઈ સીધે જ પરમાણુ માં અંત પામે, કારણ કે આ માન્યતા પ્રમાણે સર્વ પરમાણુઓના વિભાગથી સર્વ પરમાણુઓના સંગને એકદમ જ નાશ થઈ જાય અને તેથી કપર આદિના ક્રમનું આપણને થતું દશન વિરોધ પામે. વળી, પટ વગેરેનો નાશ થ ન હોય ત્યારે પણ તખ્ત વગેરે અવયમાં પટ આદિનું જ્ઞાત થતું આશ્રિત કેવી રીતે સમર્થન પામે ?, કારણ કે પરમાણુ અપ્રત્યક્ષ હોવાથી તેમાં પટ આદિનું આશ્રિતપણું ગ્રહણ કરવું અશક્ય છે, અને પમાણુઓ અને પટની વચ્ચે બીજાં કાર્યો તે ઉત્પન્ન થતાં નથી નિષ્કર્ષ એ કે ઠયણુક આદિ ક્રમે પરમાણુ કાર્યને ઉત્પન્ન કરે છે. 161. ननु द्वावेव परमाणू प्रथमं संघटते इत्यत्र का युक्तिः ? उच्यते । बहुत्वसंख्याया महत्परिमाणकारणत्वदर्शनात् त्रिषु परमाणुषु प्रथमं मिलत्सु तत्कार्ये बहुत्वसंख्यायाः महत्त्वारम्भकत्वात् तत्प्रत्यक्षत्वं प्रसज्येत, न च तत्प्रत्यक्षत्वम् , अतिसूक्ष्मत्वात् । अतो. द्वाभ्यां परमाणुभ्यां द्वयणुकमादावुत्पद्यते । तच्च परमाणुवदप्रत्यक्षमेव महत्त्वानुत्पादात् । द्वयणुकद्वयेन तु कार्यारम्भ इष्यमाणे तदविशेषप्रसङ्गः, द्वयणुक इव तत्रापि महत्त्वोत्पत्ती कारणाभावात् । अतस्त्रिभिद्वर्यणुकैयणुकमारभ्य ते । तत्र च बहुत्वसंख्यया महत्त्वमप्यारप्स्यते प्रत्यक्षं च तद्भविष्यति । ततः परं तु क्रमसामान्ये प्रमाणमस्ति, लोष्टादिभङ्गे स्वावयवखण्डावयवदर्शनम् । क्रमविशेषे तु प्रमाणं नास्तीत्थमारम्भ इति । यत्र वा दर्शनमस्ति तत्र तदस्तु क्रमविशेषे प्रमाणमिति । ____161. २७१२ - सौप्रथम थे ५२भाशुमो लेाय छे सेम मानवामा शु त छ ? તૈયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. બહુવસંખ્યા મહત્પરિમાણનું કારણ છે એ દેખાતું હોઈ જે ત્રણ પરમાણુઓ સૌપ્રથમ જોડાય તે તેમનું જે કાર્ય થાય તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy